Friday 18 June 2021

પૃથ્વીનો ઉત્તર છેડો --આકૅટીક સકૅલ

પૃથ્વીનો ઉત્તર ધ્રુવના પ્રદેશમાં આર્કટીક સમુદ્ર ઉપરાંત કેનેડા, રસિયા ,નોર્વે ,ગ્રીનલેન્ડ, ફિનલેન્ડ, અને સ્વીડન સહિતના દેશોના કેટલાક વિસ્તારો આવેલા છે લગભગ ૫૪ લાખ ચોરસ માઇલના વિસ્તાર ધરાવે છે ઉત્તર દિશાના આકાશમાં નક્ષત્રો ગ્રેટ બેર અને લીટલબેર ના નામ ઉપરથી તેનું નામ આર્કટિક પડ્યું છે ભાષામાં તેનો અર્થ બેટ રીંછની નજીક એવો થાય છે. આ વિસ્તારમાં હંમેશાં બરફ છવાયેલો રહે છે સૌથી નીચું તાપમાન માઇનસ 68 ડિગ્રી નોંધાયું હતું આ વિસ્તારની કેટલીક વિશેષતાઓ જાણવા જેવી છે.
        પૃથ્વી પરના તાજા પાણીનો 10 ટકા ભાગ ઉત્તર ધ્રુવમાં બરફ સ્વરૂપે સચવાયેલો છે.
      હિમ જેવા દરિયાઇ વિસ્તારમાં પોલાર બેર , વહેલ ,સીલ જેવી જીવસૃષ્ટિ વસે છે.
        આ વિસ્તારમાં માછલી કુદરતી ગેસ તમે કેટલા ખનીજોથી સમૃદ્ધ છે.
       આ   વિસ્તારની ગ્રે વહેલ ૧૨૫૦૦ માઈલનો પ્રવાસ કરી શકે છે દર વર્ષે કેનેડા જાય છે અને પાછી આવે છે.
        ધ્રુવીય પ્રદેશમાં ૪૦ લાખની માનવ વસ્તી પણ છે.

No comments:

Post a Comment