Showing posts with label આપણા વિજ્ઞાની. Show all posts
Showing posts with label આપણા વિજ્ઞાની. Show all posts

Friday, 11 June 2021

સર આઇઝેક ન્યુટન

સર આઇઝેક ન્યુટન નો જન્મ લિકનકશાયર ના વુલ્સથોપૅ ખાતે તત્કાલીન જુલીયન કેલેન્ડર મુજબ ૨૫ ડિસેમ્બર 1642 તેમજ કૅલેન્ડર ગ્રેગોરીયન પંચાંગ મુજબ 4 જાન્યુઆરી સોળસો 1642 ના રોજ થયો હતો. ગણિત અને ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે તેમણે કરેલા સંશોધનો એ જ આધુનિક વિજ્ઞાનના પાયાના સર્જન કરીને જગતમાં ક્રાંતિ આણી હતી.
        એક વિજ્ઞાની તરીકે ન્યૂટનને લીબનીત્ઝ ની સાથે સંશોધન કરીને સંકલિત ગણક યંત્ર બનાવ્યું હતું. ગેસ માંઅવાજ ની ગતી શોધી કાઢવા તેમણે એક ફોર્મ્યુલાશોધી કાઢી હતી. આગળ જતા ફોર્મ્યુલા સુધારી હતી.
      ન્યૂટને સૈદ્ધાંતિક ક્યા પર ભારે અસર અસર જન્માવી હતી. ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ની ખોજ કરી દીધી. બળે સૂર્યની આસપાસ તારા અને ગ્રહોની ગતિ ની ધારણા થવી સંભવ બની હતી. ન્યૂટનને પોતાના પ્રથમ રિફલેકિટંગ ટેલિસ્કોપ નું સર્જન કર્યું હતું.
     ન્યૂટનને વેરણછેરણ હકીકતો અને નિયમો ધરાવતું વિજ્ઞાન વારસામાં મળ્યું હતું પરંતુ ન્યુટ ને વિજ્ઞાનને એકીકૃત પદ્ધતિઓ અને નિયમોના ઢાળ્યુ હતું. જે નિયમોઅનેક ભૌતિક પદાર્થો પર લાગુ કરી શકાય. એવા હતા તેમજ તેની મદદથી ચોક્કસ ધારણાઓ કરવી સંભવ બની હતી. ન્યૂટને પોતાના કાર્યોને "ઓપ્ટિક્સ ''અને "પ્રિન્સીપીઆ '' નામે પુસ્તક સ્વરૂપ આપ્યું હતું.
   ના રોજ ન્યૂટનનું લંડન ખાતે અવસાન થતા વેસ્ટ મિનિસ્ટર એબે ખાતે  તેમને દફન કરવામાં આવ્યા હતાં.આ મુજબ નું મરણોત્તર સન્માન પામનારા ન્યુટન પ્રથમ વિજ્ઞાની હતા.એન્સાઈકલોપીડીયા ઓફ સાયન્સ ને પણ બે ત્રણ વાર ન્યૂટનની નોંધ લેવી પડી હતી.કોઈ વ્યક્તિગત વિજ્ઞાની ને આવું સ્થાન મળેલ નથી.