Showing posts with label ઇનોવેશન પ્રમાણપત્ર બનાસકાંઠા (2018). Show all posts
Showing posts with label ઇનોવેશન પ્રમાણપત્ર બનાસકાંઠા (2018). Show all posts

Sunday, 23 December 2018

બનાસકાંઠા જિલ્લા નો ચોથો ઇનોવેશન ફેર

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર ખાતે તારીખ (17/12/2018 અને (18/12/2018)ના રોજ યોજાયો .જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ સર અને જિલ્લા કલેકટર શ્રી અને ડી .ઓ .શ્રી વગેરે ઉપસ્થિત રહ્યા .