Showing posts with label माहिती. Show all posts
Showing posts with label माहिती. Show all posts

Friday, 23 October 2020

करंट अफेर

*🌟 તાજેતરમાં ભારતીય સૈન્ય પરીક્ષણ ટીમે કયા દેશમાં એક સૈન્ય યુદ્ધ રમત કેન્દ્ર (War Game Centre) બનાવ્યું?*

*➡️ 24 એપ્રિલ, 2020ના રોજ યુગાન્ડાના રાષ્ટ્રપતિ* *યુવેરી મુસેવેએ યુગાન્ડા પીપલ્સ ડિફેન્સ ફોર્સિસ*
*(UPDF) માટે ભારતીય સૈન્ય પરીક્ષણ ટીમ દ્વારા બનાવેલ ખેલ કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું.*

*➡️ જે યુગાન્ડાના એંભ જિલ્લામાં આવેલું છે*

*➡️ તેનો ઉપયોગ યુગાન્ડા ફોર્સ ટીમ પરીક્ષણ માટે કરશે.*

*➡️ યુગાન્ડા રાજધાનીઃ* કમ્પાલા

*➡️ મુદ્રાઃ* યુગાન્ડ શિલિંગ

2019 के नॉबेल पुरस्कार विजेताओ की सूची

🔹2019માં નોબલ પુરસ્કાર વિજેતા વ્યક્તિ🔹


 📖ચિકિત્સા ક્ષેત્ર માં 

1⃣વિલિયમ જી. કૈલીન 
2⃣સર પીટર જે.રેટક્લિફ 
3⃣ગ્રેગ એલ.સેમેન્ઝા 



📖ભૌતિક વિજ્ઞાન માં

1⃣જેમ્સ પિબલ્સ
2⃣મીચેલ મેયર
3⃣ક્વોલોજ



📖રસાયણ વિજ્ઞાન માં

1⃣જ્હોન ગુડનૉઉહ
2⃣સ્ટેનલી વ્હિટિંગહામ
3⃣અકીરા યોશીનો 

✯લિથિયમ આયન બેટરી શોધ બદલ


📖સાહિત્ય માં
➡️પીટર હેન્ડકે


📖શાંતિ ક્ષેત્રે 
➡️અબી અહમદ અલી

✯પડોશી દેશ સાથે નો જમીન વિવાદ ઉકેલવા માટે

📖અર્થશાસ્ત્ર માં 
1⃣અભિજિત બેનર્જી
2⃣એસ્થર ડ્યુફલો
3⃣માઇકલ ક્રેમર

✯ગરીબી નિવારણ પર સંશોધન બદલ

करंट अफेर

Date : 27 May 2020

*🔰 તાજેતરમાં મોહાલી ખાતે નિધન પામેલ ત્રણ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ માન હોકી ખેલાડીનું નામ જણાવો?*
✓ બલબીર સિંઘ

*🔰 કોવિડ-19 સામે લડવા શરુ કરવામાં આવેલી વૈશ્વિક પહેલોમાં ભારતના ક્યાં રાજ્ય દ્વારા શરુ કરવામાં આવેલી 'KHUDOL' પહેલનો UN દ્વારા ટોપ-10માં સમાવેશ કરવામાં આવ્યો?*
✓ મણિપુર

*🔰 તાજેતરમાં ક્યાં રાજ્ય રમતગમત(સ્પોર્ટ્સ)ને ઉદ્યોગનો દરજ્જો આપ્યો?*
✓ મિઝોરમ

*🔰તાજેતરમાં ભારતીય સેનાના કયા અધિકારને પ્રતિષ્ઠિત સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ-2019 માટે નામાંકિત કરવામાં આવ્યા છે ?*
✓ મેજર સુમન ગવાની 

*🔰 કયા મૂળ ભારતીય શોધકને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં તેમજ કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસમાં વૃદ્ધિ અન્વયે પ્રતિષ્ઠિત “ઈન્વેન્ટર ઓફ યર’ પુરસ્કાર આપવામાં આવ્યો છે ?*
✓ રાજીવ જોશી

*🔰 તાજેતરમાં કઈ સંસ્થાઓ દ્વારા કોરોના વાયરસના ઝડપી પરીક્ષણ માટે RT-LAMP પદ્ધતિનો (તકનીકનો) વિકાસ કરવામાં આવ્યો છે ?*
✓ CSIR-IIM અને રિલાયન્સ

*🔰 તાજેતરમાં નાસા દ્વારા WFIRST (Wide Field Infrared survey Telescope) હબલ ટેલિસ્કોપનું નામ બદલીને શું રાખવામાં આવ્યું?*
✓ માઈકલ કોલિન્સ

*🔰  તાજેતરમાં DRDO દ્વારા A1 આધારિત એક અટૅડન્સ એપ્લિકેશન બનાવવામાં આવી તેનું નામ જણાવો.*
✓ AINA (AI e Nabled Attendence)

एंटीबॉडी टेस्ट किट पूना

*🔰 પૂનાની NIV એ ભારતની પહેલી એન્ટિબોડી ટેસ્ટ કીટ " ELSA " વિકસાવી 🔰*

✓  પુણેની નેશનના ફંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની એ , ભારતની પ્રથમ સ્વદેશી એન્ટિબોડી ટેસ્ટ કીટ " ELISA " સફળતાપૂર્વક
વિકસાવી છે.

✓ આ એન્ટિબોડી ટેસ્ટ કીટ SARSCOV2 ચેપના સંપર્કમાં રહેલી વસ્તીના પ્રમાણને મોનિટર કરવામાં મદદ કરશે અને COVID-19 નો સામનો કરવામાં પણ મદદ કરશે.

✓ આ ઉપરાંત, ICMR એZYDUS CADILA સાથે ELISA પરીક્ષણ કીટનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે કરાર કર્યો છે.

करंट अफेर

*🔥 Current Affairs 🔥*

*🔲 તાજેતરમાં ચંદ્ર પરની કૃત્રિમ માટી બનાવવાની પેટન્ટ કઈ ભારતીય અંતરિક્ષ એજન્સી દ્વારા મેળવવામાં આવી છે?*
✓ ISRO

*🔲 તાજેતરમાં RBIએ રેપોરેટ ઘટાડીને કેટલો કર્યો ?*
 ✓ 4.0%

*🔲 તાજેતરમાં ભારતીય મોસમ વિભાગે મોસમ સેવાની જાણકારી માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી ?*
 ✓ UMANGU

*🔲 તાજેતરમાં ક્યા દેશ પ્રશાંત મહાસાગરમાં લેઝર હથિયારોનું પરીક્ષણ કર્યું ?*
 ✓ અમેરિકા

*🔲 COVID-19 ને કારણે લગાયેલી નેશનલ ઈમરજન્સીને સંપૂર્ણ રીતે નાબૂદ કરનાર દેશનું નામ જણાવો ?*
✓ જાપાન

*🔲 વર્ષ 2020 માટેનો યુનેસ્કો ગિલ કૅનો વર્લ્ડ પ્રેસ ફ્રિડમ એવોર્ડ કોને આપવાની જાહેરાત કરવામાં આવી છે ?*
✓  જિનેથ બેડોયા લિમાં

*🔲 તાજેતરમાં કઈ રાજ્યસરકાર દ્વારા સ્થળાંતરિત કામદારોને રોજગાર આપવા માટે સ્થળાંતર આયોગ બનાવવાની જાહેરાત કરી છે ?*
✓ ઉત્તરપ્રદેશ

*🔲 તાજેતરમાં સ્વાથ્ય મંત્રાલયે કોની અધ્યક્ષતામાં ડ્રગ્સ નિયમનકારી પ્રણાલીમાં સુધારા લાવવા માટેની સમિતિની રચના કરી છે ?*
✓ રાજેશ ભૂષણ