સ્વચ્છતા ને લગતા રોગોનું પ્રદર્શન જેમાં જુદા જુદા રોગો તેના ઉપચાર ને વર્તમાનપત્ર જેવા કે સંદેશ ,ગુજરાત સમાચાર ,રખેવાળ જેવા વર્તમાનપત્ર નો ઉપયોગ કર્યો છે .જેમાં આરોગ્ય ને લગતી કહેવતો ,વાર્તાઓ પણ તેમાંથી લઈને એક સરસ આરોગ્ય પ્રદર્શન તૈયાર કર્યું છે .જેમાં ડાયાબીટીસ .,તેમજ સૌથી લાંબા નામ વાળો રોગ પણ સામેલ છે .જુદી જુદી રસીઓ કયારે લેવી તે પણ માહિતી છે .આ પ્રદર્શન તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શન સુધી ગયેલ છે .
Showing posts with label સ્વચ્છતા ચાર્ટ્સ. Show all posts

Monday, 11 May 2020
સ્વચ્છતા પ્રદર્શન
સ્વચ્છતા ને લગતા રોગોનું પ્રદર્શન જેમાં જુદા જુદા રોગો તેના ઉપચાર ને વર્તમાનપત્ર જેવા કે સંદેશ ,ગુજરાત સમાચાર ,રખેવાળ જેવા વર્તમાનપત્ર નો ઉપયોગ કર્યો છે .જેમાં આરોગ્ય ને લગતી કહેવતો ,વાર્તાઓ પણ તેમાંથી લઈને એક સરસ આરોગ્ય પ્રદર્શન તૈયાર કર્યું છે .જેમાં ડાયાબીટીસ .,તેમજ સૌથી લાંબા નામ વાળો રોગ પણ સામેલ છે .જુદી જુદી રસીઓ કયારે લેવી તે પણ માહિતી છે .આ પ્રદર્શન તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શન સુધી ગયેલ છે .
Subscribe to:
Posts (Atom)