Showing posts with label સોનેરી તક. Show all posts
Showing posts with label સોનેરી તક. Show all posts

Sunday, 16 December 2018

રાજ્ય કક્ષા નો સાયન્સ ફેર

ગુજરાત ના 40 મા રાજ્ય કક્ષા ના સાયન્સ ફેર માં મારું સદનસીબ કે મારા સ્ટોલ થી ઉદ્ઘાટન થયું .જેમાં માનનીય શિક્ષણ મન્ત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આવ્યા .