Showing posts with label બાય સંદેશ ન્યૂસપેપર. Show all posts
Showing posts with label બાય સંદેશ ન્યૂસપેપર. Show all posts

Tuesday, 20 November 2018

સરકારી પ્રાથમિક શાળા ઓ માં ઓનલાઈન હાજરી નો ફિયાસ્કો

શાળા ખૂલ્યા પછીના સમય માં 30 મિનિટ માં હાજરી અપલોડ કરવાની હતી .

લ્યો બોલો ! બી .એડ .ના વિધાર્થીઓ કૉલેજ માં

કૉલેજ માં કરે છે અધ્યાપક ની નોકરી
આર .ટી .આઈ .ના અંતર્ગત માહિતી માંગતા ખબર પડી

Sunday, 4 November 2018

આજ નો ઇતિહાસ (3/11/1957)

આજ ના દિવસે રશિયા એ સ્પુટનિક ટૂ અંતરિક્ષ યાન રવાના થયું 

Sunday, 14 October 2018

આજ નો ઇતિહાસ (15/10/1932)

આજ ના દિવસે તાતા કમ્પની નું વિમાન પ્રથમ વાર આકાશ માં ઊડ્યું .

આજ નો ઇતિહાસ (14/10/1964)

માર્ટિન લ્યુથર ને નાની ઉંમરે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો 

ભારતીય શાસ્ત્રીય સંગીત સંગીતકાર અન્નપૂર્ણા દેવી નું નિધન

પ્રસિધ્ધ ઉસ્તાદ ખાન ના બહેન નું નિધન

શિક્ષકો ને દબાવવા નો ફતવો પરત ખેંચવામાં આવ્યો

જાણો સમ્પૂર્ણ વિગતો

Friday, 12 October 2018

જીવનશિક્ષણ માં થયેલા ગોટાળા

 કમ્પની પાસે થી રૂપિયા 6;90 કરોડ રિકવરી માં સરકાર ફેલ કેગ નો રિપોર્ટ

વતન ફેર બદલી ના આદેશ થયા છતાં

શિક્ષકો કોર્ટ ના શરણે પ્રાથમિક શિક્ષકો માટે બે વર્ષ થી જિલ્લા ફેર ના બદલી કેમ્પ યોજ્યો નથી 

Thursday, 11 October 2018

આજ નો ઇતિહાસ (12/10/1928)

અમેરિકા માં પ્રથમવાર આયર્ન લંગ મશીન નો હૉસ્પિટલ માં ઉપયોગ થયો હતો .

બોર્ડ ની પરીક્ષા માં મૂલ્યાંકન માં ભૂલ નો મામલો

     છબરડો કરનાર  3200 શિક્ષકો પાસે થી 18 લાખ નો દંડ વસૂલાયો શિક્ષકો ને રૂબરૂ બોલાવી માફી પત્ર લખાવ્યું .

પરીક્ષા નું મૂલ્યાંકન અન્ય શિક્ષકો પાસે કરાવવાના નિર્ણય થી શિક્ષકો નારાજ

શિક્ષણ વિભાગ ને શિક્ષકો ના મૂલ્યાંકન પર ભરોસો ના હોવાની રાવ 

વિધાર્થી ને નાપાસ નહીં કરવા નો નિયમ છતાં બોર્ડ જેવો માહોલ કેમ ? ? ? ? ?