Sunday 31 January 2021

ફોટો રાજસ્થાન

SPD P.Bharti mem vijit

15 Auguest અને 26 January બંને દિવસે ધ્વજ ફરકાવવામાં શું તફાવત હોય છે ?આપણો રાષ્ટ્રધ્વજ શાન અને ગૌરવનું પ્રતિક છે. દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ઝંડો ફરકાવવામાં આવે છે. પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ થતાં ધ્વજવંદનમાં ફરક હોય છે.આ બંને દિવસે થતાં ધ્વજવંદનના ત્રણ તફાવત વિશે અહીં તમને જણાવીશું.15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજને દંડ પર ઉપરની તરફ ખેંચીને બાદમાં ફરકાવવામાં આવે છે. જેને ધ્વજારોહણ કહે છે. 15 auguest માટે Flag Hoisting જ્યારે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસધ્વજ ફરકાવવા માટે Flag Unfurling શબ્દ વપરાય છે.15 ઓગસ્ટે આયોજિત થતા મુખ્ય કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન સામેલ થાય છે.આ પ્રસંગે પીએમ ધ્વજારોહણ કરે છે. 26 જાન્યુઆરીએ આયોજિત થતાં મુખ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે.સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ લાલ કિલ્લા પર યોજાય છે. અને વડાપ્રધાન ધ્વજારોહણ કરે છે. લાલ કિલ્લા પરથી પીએમ પ્રજાને સંબોધિત કરે છે. તો ગણતંત્ર દિવસે મુખ્ય કાર્યક્રમ રાજપથ પર આયોજિત થાય છે.ગણતંત્ર દિને રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. વડાપ્રધાન દેશના રાજનીતિક પ્રમુખ છે જ્યારે રાષ્ટ્રપતિ બંધારણીય પ્રમુખ છે. દેશનું બંધારણ 26 જાન્યુઆરી 1950થી લાગુ થયું. એ પહેલા દેશમાં બંધારણ ન હતું અને રાષ્ટ્રપતિ પણ નહોતા.26 january ના રોજ દેશ સ્વતંત્ર હતો જ પહેલાથી એટલે ધ્વજારોહણ નથી કરવામાં આવતું કેમ કે ધ્વજારોહણમાં સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજને દંડ પર ઉપરની તરફ ખેંચીને બાદમાં ફરકાવવામાં આવે છે. જેને ધ્વજારોહણ કહે છે

#तारकेश्वर_मंदिर_कर्नाटक शिव को समर्पित एक हिंदू मंदिर तारकेश्वर मंदिर की शिल्पकला और वास्तुकला को जब आप स्वयं अपनी आंखों से देखते हैं तो यह किसी सपने से कम नहीं प्रतीत होता इतनी अद्भुत कारीगरी😳तारकेश्वर मंदिर हावेरी जिले के हंगल शहर कर्नाटक में स्थित एक बहुत ही लोकप्रिय मंदिर है। इस मंदिर में भी भगवान शिव की मूर्ति स्थापित है। इसी वजह से इस मंदिर का नाम भोलेनाथ तारकेश्वर के नाम से जाना जाता है। यह मंदिर भी अपनी आकर्षक के लिए काफी जाना जाता है। यहां की दीवार,स्तंभ और छत को चालुक्य शैली के रुप में सजाया गया है। यहां की नक्काशी देखने लोग दूर-दूर से यहां आते हैं।इसमें शिव के वाहन, नंदी और उनके पुत्र गणेश का मंदिर भी है। यह परिसर भारतीय पुरातत्व सर्वेक्षण का एक सूचीबद्ध स्मारक है

Exquisite Stone sculpture of Maa Durga Mahishasuramardini, About 13th CMahishasura was a buffalo demon, was known for his deception & his evil ways by shape shifting into different forms. He was ultimately killed by Maa DurgaJai Maa Durga ! -At The British Museum, #London Orissa Temple Sculpture,Now at The British Museum Of Art, London.