Sunday 17 January 2021

ગુજરાતમાં આવેલા બંદર

💥💥💥❄️ગજરાતમાં આવેલા બંદરો❄️💥💥💥

💫કચ્છ : કંડલા, માંડવી, જખૌ, મુંદ્રા, કોટેશ્વર   
🌱જનાગઢ : માંગરોળ, માઢવાડ, રાજપરા   
💫પોરબંદર : પોરબંદર, નવીબંદર  
🌱ગીર સોમનાથ : વેરાવળ   
💫અમરેલી : પીપાવાવ, જાફરાબાદ, કોટડા   
🌱ભરૂચ : ભરૂચ, દહેજ  
💫વલસાડ : વલસાડ, ઉમરસાડી, નારગોલ, ઉમરગાંવ, કોલક  
🌱ભાવનગર : ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા  
💫દવભૂમિ દ્વારકા : સલાયા, ઓખા, રૂપેણ, પિંઢારા, બેટ
🌱રાજકોટ : નવલખી
💫આણંદ : ખંભાત
🌱સરત : મગદલ્લા, ભગવા
💫જામનગર : બેડી, સિક્કા, જોડિયા
🌱નવસારી : ઓંજલ, બીલીમોરા, વાંસીબોરસી
💫દીવ અને દમણ (UT): દીવ
🌱દીવ અને દમણ (UT): દમણ

No comments:

Post a Comment