Monday 11 January 2021

રેડિયો ટેલિસ્કોપ

🔴 ANtarctic Impulsive Transient Antenna

➡️  ANITA Radio Telescope

➡️  નાસા દ્વારા એન્ટાર્કટિકા ખંડ ઉપર 37,000 મીટરની ઊંચાઇ પર એક હિલિયમનું બલૂન છોડવામાં આવ્યુ છે.
અને હિલિયમના બલુનની ઉપર એક રેડિયો ટેલિસ્કોપ લગાડેલ છે.

➡️ આ રેડિયો ટેલિસ્કોપ હાઇ એનર્જી ધરાવતા કોસ્મીક રે ન્યુટ્રીનોસ (Ultra High Energy Cosmic ray Neutrinos) ને ડિટેકટ કરવા,

➡️ આ રેડિયો ટેલિસ્કોપનું નામ અનિતા (Anita) છે.

➡️ ન્યુટ્રીનો - ઇલેકટ્રોન જેવા સબએટોમી પાર્ટીકલ છે. ન્યુટ્રીનો પર કોઇ ચાર્જ નથી હોતો.

➡️ન્યુટ્રીનોનું માસ (દળ) ખૂબ ઓછુ હોય છે જેથી તેને ડિટેકટ કરવા ખૂબ મુશ્કેલ હોય છે.

No comments:

Post a Comment