Saturday 9 January 2021

મુખ્ય ગ્રંથાલયો

📚ભારતના મુખ્ય ગ્રંથાલયો📚

📚ખુદાબક્ષ પુસ્તકાલય➖પટના

📚લક્ષમેશ્વર પુસ્તકાલય➖બિહાર

📚નંદન પુસ્તકાલય➖બિહાર

📚સરસ્વતી મહેલ લાઈબ્રેરી➖તંજાવુર

📚રોમ્પા રોલા ગ્રંથાલય➖પુડુચેરી

📚ભૂમિગત પુસ્તકાલય➖પોખરણ

📚મહારાજા લાઈબ્રેરી➖જયપુર

📚કેન્દ્રીય સંદર્ભ પુસ્તકાલય➖ કોલકાતા

📚રાજા રામમોહનરાય પુસ્તકાલય➖ કોલકાતા

📚રામપુર રાજા પુસ્તકાલય➖ ઉત્તર પ્રદેશ

📚મૌલાના આઝાદ પુસ્તકાલય➖અલીગઢ

📚કેન્દ્રીય સચિવાલય ગ્રંથાગાર➖નવીદિલ્હી

No comments:

Post a Comment