Showing posts with label રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી. Show all posts

Friday, 28 February 2025
આજરોજ પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના મુખ્ય શિક્ષક શ્રી પલ્લવકુમાર એસ. રાઠોડની આગેવાની હેઠળ ગણિત વિજ્ઞાનના શિક્ષકશ્રી અરવિંદભાઈ ચાવડા તેમજ મુસ્તાકભાઈ આર બાદરપુરા તેમજ અલીમહંમદ અમી, ગોદડભાઇ ઠાકોર ,અનિલભાઈ મેતિયા ,શાંતિભાઈ ગામી, જીગ્નેશ ભાઈ મોદી ,કોકીલાબેન મકવાણા,ચંદ્રિકાબેન મેવાડા તેમજ રામજીભાઈ રોટાતર, ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા.બાળકો દ્વારા સરસ મજાના વૈજ્ઞાનિકોના ચાર્ટસ તેમજ જુદા જુદા પ્રયોગો, મોડ્યુલ ,કૃતિ રજૂ કરવામાં આવી જેની ફોટોગ્રાફ્સ ની ઝલક આપ જોઈ શકો છો.

Subscribe to:
Posts (Atom)