Tuesday 31 March 2020

વાંચવા લાયક પુસ્તકો ની લિન્ક

Library બંધ હોવાથી આપ હમણાં નીચે પ્રમાણે ના પુસ્તકો online વાંચો...

પુસ્તકોની લિંક છે ..

સોરઠી બહારવટીયા - ભાગ પહેલોઃ https://goo.gl/uA3voF
સોરઠી બહારવટીયા - ભાગ બીજોઃ. https://goo.gl/XKBxc7
સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજોઃ  https://goo.gl/ZxusQL
સોરઠી સંતોઃ https://goo.gl/XhYosr
વસુંધરાનાં વહાલાં દવલાં : https://goo.gl/hNRVGz
સોરઠને તીરે તીરે : https://goo.gl/cBKZCU
કુરબાની ની કથાઓઃ https://goo.gl/Pcd9Q8
રા’ ગંગાજળીયો-૧: https://goo.gl/s81SSi
રા’ ગંગાજળીયો-૨: https://goo.gl/KZajEZ
વેવિશાળ-૧: https://goo.gl/B3HJJJ
વેવિશાળ-૨: https://goo.gl/MuUFjD
વેરાનમાં-૧ : https://goo.gl/tJjFPH
વેરાનમાં-૨ : https://goo.gl/bs1fS8
દાદાજી ની વાર્તાઃ https://goo.gl/CWuhwF
ડોશીમાં ની વાર્તાઓઃ https://goo.gl/iAGm89
એ આવસે(ટુંકી વાર્તા): https://goo.gl/3qDGrZ
ઝંડાધારી મહર્ષી દયાનંદઃ https://goo.gl/yodssb
પ્રભુ પધાર્યા-૧: https://goo.gl/rw9uJP
પ્રભુ પધાર્યા-૨: https://goo.gl/n96t2G
લાલકિલ્લાનો મુકદમોઃ https://goo.gl/wEGxU8
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧: https://goo.gl/xR6tXr
નરવીર લાલજી : https://goo.gl/vvZhXq
કંકાવટી-૧ :  https://goo.gl/8sj29A
કંકાવટી- ૨ : https://goo.gl/oRfS8o

સૌરાષ્ટ્રની રસધાર ૧  : https://goo.gl/3dZNiR
સૌરાષ્ટ્રની રસધાર ૨  : https://goo.gl/MdHsUL
સૌરાષ્ટ્રની રસધાર ૩ : https://goo.gl/UEzbxz

વાંચનના શોખીન મિત્રોને પણ મોકલજો..

Friday 27 March 2020

આઈ .p.સી .કલમ

जानिए IPC में धाराओ का मतलब .....
धारा 307 = हत्या की कोशिश 
धारा 302 =हत्या का दंड
धारा 376 = बलात्कार
धारा 395 = डकैती
धारा 377= अप्राकृतिक कृत्य
धारा 396= डकैती के दौरान हत्या
धारा 120= षडयंत्र रचना
धारा 365= अपहरण
धारा 201= सबूत मिटाना
धारा 34= सामान आशय
धारा 412= छीनाझपटी
धारा 378= चोरी
धारा 141=विधिविरुद्ध जमाव
धारा 191= मिथ्यासाक्ष्य देना
धारा 300= हत्या करना
धारा 309= आत्महत्या की कोशिश
धारा 310= ठगी करना
धारा 312= गर्भपात करना
धारा 351= हमला करना
धारा 354= स्त्री लज्जाभंग
धारा 362= अपहरण
धारा 415= छल करना
धारा 445= गृहभेदंन
धारा 494= पति/पत्नी के जीवनकाल में पुनःविवाह0
धारा 499= मानहानि
धारा 511= आजीवन कारावास से दंडनीय अपराधों को करने के प्रयत्न के लिए दंड। 
 हमारेे देश में कानूनन कुछ ऐसी हकीक़तें है, जिसकी जानकारी हमारे पास नहीं होने के कारण  हम अपने अधिकार से मेहरूम रह जाते है।

तो चलिए ऐसे ही कुछ  *5 रोचक फैक्ट्स* की जानकारी आपको देते है, जो जीवन में कभी भी उपयोगी हो सकती है.

👁‍🗨 *1.  शाम के वक्त महिलाओं की गिरफ्तारी नहीं हो सकती*-

कोड ऑफ़ क्रिमिनल प्रोसीजर, सेक्शन 46 के तहत शाम 6 बजे के बाद और सुबह 6 के पहले भारतीय पुलिस किसी भी महिला को गिरफ्तार नहीं कर सकती, फिर चाहे गुनाह कितना भी संगीन क्यों ना हो. अगर पुलिस ऐसा करते हुए पाई जाती है तो गिरफ्तार करने वाले पुलिस अधिकारी के खिलाफ शिकायत (मामला) दर्ज की जा सकती है. इससे उस पुलिस अधिकारी की नौकरी खतरे में आ सकती है.

👁‍🗨 *2. सिलेंडर फटने से जान-माल के नुकसान पर 40 लाख रूपये तक का बीमा कवर क्लेम कर सकते है*-

पब्लिक लायबिलिटी पॉलिसी के तहत अगर किसी कारण आपके घर में सिलेंडर फट जाता है और आपको जान-माल का नुकसान झेलना पड़ता है तो आप तुरंत गैस कंपनी से बीमा कवर क्लेम कर सकते है. आपको बता दे कि गैस कंपनी से 40 लाख रूपये तक का बीमा क्लेम कराया जा सकता है. अगर कंपनी आपका क्लेम देने से मना करती है या टालती है तो इसकी शिकायत की जा सकती है. दोषी पाये जाने पर गैस कंपनी का लायसेंस रद्द हो सकता है.

👁‍🗨 *3. कोई भी हॉटेल चाहे वो 5 स्टार ही क्यों ना हो… आप फ्री में पानी पी सकते है और वाश रूम इस्तमाल कर सकते है*-

इंडियन सीरीज एक्ट, 1887 के अनुसार आप देश के किसी भी हॉटेल में जाकर पानी मांगकर पी सकते है और उस हॉटल का वाश रूम भी इस्तमाल कर सकते है. हॉटेल छोटा हो या 5 स्टार, वो आपको रोक नही सकते. अगर हॉटेल का मालिक या कोई कर्मचारी आपको पानी पिलाने से या वाश रूम इस्तमाल करने से रोकता है तो आप उन पर कारवाई  कर सकते है. आपकी शिकायत से उस हॉटेल का लायसेंस रद्द हो सकता है.

👁‍🗨 *4. गर्भवती महिलाओं को नौकरी से नहीं निकाला जा सकता*-

मैटरनिटी बेनिफिट एक्ट 1961 के मुताबिक़ गर्भवती महिलाओं को अचानक नौकरी से नहीं निकाला जा सकता. मालिक को पहले तीन महीने की नोटिस देनी होगी और प्रेगनेंसी के दौरान लगने वाले खर्चे का कुछ हिस्सा देना होगा. अगर वो ऐसा नहीं करता है तो  उसके खिलाफ सरकारी रोज़गार संघटना में शिकायत कराई जा सकती है. इस शिकायत से कंपनी बंद हो सकती है या कंपनी को जुर्माना भरना पड़ सकता है.

👁‍🗨 *5. पुलिस अफसर आपकी शिकायत लिखने से मना नहीं कर सकता*-

आईपीसी के सेक्शन 166ए के अनुसार कोई भी पुलिस अधिकारी आपकी कोई भी शिकायत दर्ज करने से इंकार नही कर सकता. अगर वो ऐसा करता है तो उसके खिलाफ वरिष्ठ पुलिस दफ्तर में शिकायत दर्ज कराई जा सकती है. अगर वो पुलिस अफसर दोषी पाया जाता है तो उसे कम से कम 6 महीने से लेकर 1  साल तक की जेल हो सकती है या फिर उसे अपनी नौकरी गवानी पड़ सकती है.

इन रोचक फैक्ट्स को हमने आपके लिए ढूंढ निकाला है.

ये वो रोचक फैक्ट्स है, जो हमारे देश के कानून के अंतर्गत आते तो है पर हम इनसे अंजान है. हमारी कोशिश होगी कि हम आगे भी ऐसी बहोत सी रोचक बाते आपके समक्ष रखे, जो आपके जीवन में उपयोगी हो।

Wednesday 25 March 2020

બહાર ગામ થી આવનાર પ્રવાસી ઓ ની યાદી બનાસકાંઠા જિલ્લો .

હોમ korontail લીસ્ટ B .K .

ગુજરાત રાજ્ય ઉત્કર્ષ પ્રાથમિક શિક્ષક સન્માન સમારોહ આમંત્રણ પત્રિકા

બનાસકાંઠા ના સાંસદ શ્રી પરબતભાઈ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટ માંથી રૂપિયા એક કરોડ ની ફાલવણી નો આદેશ બાય સોર્સ બાય whats app

રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડલ ની મદદ માટે જાહેરાત . આભાર પ્રમુખ શ્રી અને મંત્રી શ્રી .

છંદ ની સમજ

'મંથનની છંદમાળા'ના વર્ગમાં તમારું સ્વાગત છે. 
તો મિત્રો, આપણે આજે અભ્યાસની શરૂઆત કરીએ.

છંદ અમુક નિશ્ચિત કરેલાં બંધારણમાં શબ્દોને લખવાની રીત છે. શબ્દોની લયબદ્ધ ગોઠવણીથી છંદ બને છે. છંદને સમજવા માટે શબ્દ સમજવો પડે અને શબ્દને સમજવા માટે અક્ષરો સમજવા પડે. અક્ષરોને વજન પ્રમાણે લઘુ અને ગુરુ એમ બે ભાગમાં વહેચેલા છે. તો ચાલો સૌપ્રથમ અક્ષરોને ઓળખીએ 

પાઠ (૧) 
પહેલાં આપણે લઘુ અક્ષરો શીખી લઈએ 
~ ક થી ક્ષ બધા માત્રા વગરના અક્ષરો લઘુ અક્ષરો ગણાય છે. 
~ લઘુ અક્ષરો માટે ‘લ’, ૧ અથવા U એવી સંજ્ઞાઓ વપરાય છે. 
~ અ, ઇ, ઉ, અને હ્રસ્વ માત્રાવાળા અક્ષરો જેમ કે પુ, નિ, તુ વગેરે લઘુ અક્ષર ગણાય છે.
~ ઘણીવાર માત્રાવાળા એકાકી અક્ષરો જેવાકે, કે, જે, છે, છું, છો, તે, આ, ને, હું, તું, સૌ વગેરેને લઘુ ગણવામાં આવે છે.
~ પ્ર, ક્ર, મૃ, ઋ, તૃ, ત્ર વગેરે લઘુ ગણવાના છે. 

આ સ્થૂળ નિયમો છે. જ્યારે કાવ્યમાં વપરાય ત્યારે લઘુ - ગુરુનું વજન નક્કી કરવા અમુક બાબતોને અનુસરવાની હોય છે, *તે બાબતો આપણે આગળ સમજીશું*  અત્યારે ઉપરોક્ત નિયમ મુજબ રીયાઝ કરીશું.  
દા.ત. : 
પ્રિત=લલ,    
ઋતુ=લલ,     
સફર=લલલ, 
કમળ=લલલ, 
સુમિત=લલલ,     
કિરણ=લલલ, 
અવસર=લલલલ,     
અણસમજુ=લલલલલ

*સ્વાધ્યાય ૧.૧* : હવે તમે નીચે આપેલા બંધારણ પ્રમાણે બે -ત્રણ શબ્દો લખી સ્વાધ્યાય કરો.  
(૧) લલ (૨) લલલ (૩) લલલલ

હવે આપણે ગુરુ અક્ષરો શીખી લઈએ 
~ આ, એ, ઐ, ઓ, ઔ, ઈ, ઊ, અને તમામ દીર્ઘ માત્રાવાળા અને અનુસ્વાર (માથે મીંડું)વાળા અક્ષરો જેમ કે, દા, મેં, ધૈ, છો, કૌ, ગી, મૂ, ચં  વગેરે ગુરુ અક્ષર ગણાય છે. 
~ પ્ર, ક્ર, મૃ, ઋ, તૃ, ત્ર વગેરેને જો દીર્ઘ માત્રા લાગેલી હોય તો ગુરુ ગણવા. જેમ કે, પ્રે, ક્રી, ત્રો ગુરુ ગણાય.
~ગુરુ અક્ષરો માટે ‘ગા’, ૨ અને – (લીટી) સંજ્ઞાઓ વપરાય છે.  
મહેન્દ્ર = મ-હે-ન્દ્ર = લગાલ 
અથવા    ૧ ૨ ૧ 
અથવા  u  _  u  એમ લખી શકાય  
એ પ્રમાણે નીચેના શબ્દોમાં પણ લઘુ અને ગુરુ અક્ષરોને સમજીએ.  
જીત=ગાલ, મેના=ગાગા, કૃપા=લગા, હંસ=ગાલ    અમૃત=ગાલલ, સંજોગો=ગાગાગા, સંગાથ=ગાગાલ, જીંદગી=ગાલગા, પ્રકાશ=લગાલ, કૌવત=ગાલલ,        મનમાંથી=લલગાગા,

*સ્વાધ્યાય 1.2* : હવે તમે નીચે આપેલા બંધારણ પ્રમાણે બે-ત્રણ શબ્દો શોધી કાઢો.

(૧) લલ (૨) લલલ (૩) લલગાગા (૪) લલલલ (૫) લગાગા (૬) ગાગાગા (૭) ગાગાલ (૮) ગાલગા (૯) લગાલ (૧૦) ગાલલ (૧૧) લલગાલ

*સ્વાધ્યાય 1.3* - નીચેના શબ્દોનું વજન (બંધારણ) જણાવો. 
વિભૂતિ, કૃષ્ણ, ગોદાવરી, અવઢવ, સાચવવાનું, તપાસણી, મહેમાન, હૃદય, બહુ, ખુદા.

અહીં, આપણે પહેલો લેશન પૂરો કરીએ. તમારા પ્રતિભાવોને આધારે હવે આગળ વધીશું, બીજા લેશન તરફ.

આવશ્યક સેવા સિવાય ની તમામ સરકારી કચેરી તારીખ ૧૪-૦૪-૨૦૨૦ સુધી બંધ રહેશે..