Showing posts with label જાણવા જેવુ હેલ્મેટ. Show all posts
Showing posts with label જાણવા જેવુ હેલ્મેટ. Show all posts

Sunday, 5 June 2022

helmet વિશે જાણો સરકારનો કાયદો

સરકારનો કાયદો સમજી લઈએ
દ્વિચક્રી વાહન ચલાવવા માટે ના કાયદા મોટર વ્હીકલ્સ અમેન્ડમેન્ટ એક્ટ 2019 માં 63 કલમો ઉમેરવામાં આવી તેમાં હેલમેટ ન પહેરવાની દંડની રકમ 1000 રૂપિયા કરી દેવામાં આવી છે.
કલમ 129 મુજબ ચાર વર્ષથી મોટી જે વ્યક્તિઓ ટુ વ્હીલર પર બેસે તે બધાએ નિયમો મુજબ હેલ્મેટ પહેરવી ફરજીયાત છે નહીંતર કલમ 129 ડી મુજબ દંડ થશે.
કલમ 129 એ મુજબ હેલ્મેટ નું મટીરીયલ અને તેનો આકાર સંપૂર્ણ માથાને વધુમાં વધુ રક્ષણ આપનાર હોવા જોઈએ.
કલમ 129 બી મુજબ હેલ્મેટ પહેરીને તેની પટ્ટી બક્કલ કે સ્ટેપ થી ફીટ કરેલી હોવી અનિવાર્ય છે .જેથી અકસ્માત વખતે હેલ્મેટ માથા પરથી નીકળી ન જાય.

મોડ્યુલર હેલ્મેટમોડ્યુલર હેલ્મેટ ફુલ ફેસ અને ઓપન ફેસ નું મિશ્રણ બને છે તેને flip-up હેલમેટ પણ કહે છે તેમાં હેલ્મેટ નું બોડી ,માથું જડબાં અને દાઢી ના હાડકા ને બચાવે એવું આખું હોય છે. જડબાના અને દાઢીના ભાગે પટા જેવું હોય છે. તેથી સામે નો વાયઝર નો ભાગ વધારે માં વધારે ખુલ્લો રહે છે .શહેરમાં વાહન ચલાવતી વખતે સામે નો ભાગ પૂરેપૂરો ખુલ્લો રાખી શકાય છે .flip-up કરેલો ભાગ નીચે કરતાં સામેથી આંખ સિવાય નો ચહેરો ઢંકાઈ જાય છે હાઇવે પર લાંબી યાત્રા સ્પીડ બાઇકિંગ કે સાહસ યાત્રા કરવા માટે પરફેક્ટ છે.

મોડ્યુલર હેલ્મેટ
મોડ્યુલર હેલ્મેટ ફુલ ફેસ અને ઓપન ફેસ નું મિશ્રણ બને છે તેને flip-up હેલમેટ પણ કહે છે તેમાં હેલ્મેટ નું બોડી ,માથું જડબાં અને દાઢી ના હાડકા ને બચાવે એવું આખું હોય છે. જડબાના અને દાઢીના ભાગે પટા જેવું હોય છે. તેથી સામે નો વાયઝર નો ભાગ વધારે માં વધારે ખુલ્લો રહે છે .શહેરમાં વાહન ચલાવતી વખતે સામે નો ભાગ પૂરેપૂરો ખુલ્લો રાખી શકાય છે .flip-up કરેલો ભાગ નીચે કરતાં સામેથી આંખ સિવાય નો ચહેરો ઢંકાઈ જાય છે હાઇવે પર લાંબી યાત્રા સ્પીડ બાઇકિંગ કે સાહસ યાત્રા કરવા માટે પરફેક્ટ છે.