Showing posts with label કવિતા ...મા તારી ભાષા .... Show all posts
Showing posts with label કવિતા ...મા તારી ભાષા .... Show all posts

Friday, 21 February 2020

સ્વરચિત કવિતા

મા તારી ભાષા એ તો લાગે મને મીઠી! 
તારા મીઠા હાલરડે ઊંઘ આવે મીઠી ! 
નાનપણમાં મા મે તો આવી નહોતી દીઠી ! 
કાલી ઘેલી ભાષા એ તું લાગે મને મીઠી ! 
હાલતા ચાલતા મા મનેં ખમ્મા તે તો કીધી ! 
મારો લાલ કહી તે તો વાહ વાહ મારી કીધી ! તારા ચરણે સ્વર્ગ છે , મા ઈ વાત કોઈકે કીધી ! તુજ મારું સ્વર્ગ છે , એ વાત મા મેં તો કીધી !

-- Ramjibhai rotatar 

https://www.matrubharti.com/bites/111345637