Sunday 28 October 2018

આજ નો ઇતિહાસ (29/10/1929)

આજ ના દિવસે તુર્કી પ્રજાસતાક દેશ બન્યો હતો

Saturday 27 October 2018

આજ નો ઇતિહાસ (28/10/1929)U S નૂં માર્કેટ

જાણો આજ ના દિવસે અમેરિકા નૂં શેર બજાર વૉલ સ્ટ્રીટ ધરાશયી થયું 

રેલ અકસ્માત માં શાસ્ત્રીજી એ સ્વેચ્છા એ રાજીનામું ધરી દીધું હતું .

પ્રેરક પ્રસંગ

આજ નો ઇતિહાસ (25/10/1945)આજ ના દિવસે તાઇવાન પર ચીન નો કબ્જો

જાણો બીજા વિશ્વ યુધ્ધ

શું આપ જાણો છો ? વન ડે માં સૌથી વધું ટાઈ મેચ રમવાનો વિક્રમ કોના નામે છે ?

આજ નો ઇતિહાસ (26/10/1947)આજ ના દિવસે જમ્મુ કાશ્મીર ણે તેના રાજા એ ભારત સાથે ભેળવી દીધું

આજ ના દિવસે

આજ નો ઇતિહાસ (27/10/1811)અમેરિકન સિંગર

આજ ના દિવસે જન્મેલા મેરિટ સિંગરે દુનિયા ને સિલાઈ મશીન આપ્યું

Wednesday 24 October 2018

Sunday 21 October 2018

આજ નો ઇતિહાસ (22/10/2008)ઇસરો એ માનવ રહિત યાન

       આજ ના દિવસે ઇસરો એ માનવ રહિત અંતરિક્ષ યાન છોડ્યું 

Friday 19 October 2018

આજ નો ઇતિહાસ (19/10/1900)માક્સ પ્લાન્કે

જર્મન વિજ્ઞાની એ માક્સ પ્લાન્કે પ્લાન્ક નો નિયમ પુરવાર  કર્યો

Thursday 18 October 2018

આઈ આઈ એમ દ્વારા મળેલ આભાર પત્ર

https://youtu.be/xnSCSzNwHHY

ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માન

https://youtu.be/xKkVpdnr-fo

pragya pan ni pravuti std (1/2)

https://youtu.be/hQ2vtjqutwI

ગાંધી જયંતિ ઊજવણી (2/1/2018)

https://youtu.be/dpQwklGKc9Y

kiran dekliya rod sefty speech

https://youtu.be/5Fi8qpvUHD8

R T O officer tandel sir ni speech rod sefty

https://youtu.be/S1yxjHv-sqc

road sefty pogarm chitra saprdha

https://youtu.be/-nau7YEIaMI

indiyan redcross sosayti palanpur branch

https://youtu.be/5ckSJYbAWcQ

ગાંધીજી નું જીવન કવન (6 મીટર લાંબુ કેનવાસ )

https://youtu.be/LF8z-zUgHTY

Tuesday 16 October 2018

આજ નો ઇતિહાસ(17/10/1979) મધર ટેરેસા ને

બહુ જ સુંદર માહિતી 

મધર ટેરેસા ને આજ ના દિવસે નોબેલ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા.

NCERT ના પાઠ્ય પુસ્તકો નો અમલ આત્મઘાતી પગલું

વાંચો સંદેશ ન્યૂસપેપર નો અહેવાલ

Monday 15 October 2018

કસ્તુરબા ના હોત તો

જાણો ગાંધીજી અને કસ્તુરબા વિશે અવનવી વાતો

આજ નો ઇતિહાસ (16/10/1951)પાકિસ્તાન ના પહેલા વડાપ્રધાન લિયાકત અલી ની હત્યા

જાણો જેમણે દેશ માટે શહીદી વહોરી શહીદે મિલ્લ્ત 

નવતર પ્રયોગ

સાર્થ અને સમર્થ તાલીમ

શું આપ ભોજ માં મીઠું વધારે વાપરો છો ? ?

તો જાણો આપ ગંભીર રોગો ને નોતરું આપો છો

આજ ના વૈજ્ઞાનિક રીતુ કરીધાલ

દેશ ની  મહિલા  વૈજ્ઞાનિક જે રોકેટ વુમન તરીકે જાણીતી બની .

Sunday 14 October 2018

આજ નો ઇતિહાસ (15/10/1932)

આજ ના દિવસે તાતા કમ્પની નું વિમાન પ્રથમ વાર આકાશ માં ઊડ્યું .

આજ ના વૈજ્ઞાનિક ક્લેરેન્સ બડ્સિ

ફ્રોજ ના   ફુડ ના શોધક 

આજ નો ઇતિહાસ (14/10/1964)

માર્ટિન લ્યુથર ને નાની ઉંમરે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો 

ભારતીય શાસ્ત્રીય સંગીત સંગીતકાર અન્નપૂર્ણા દેવી નું નિધન

પ્રસિધ્ધ ઉસ્તાદ ખાન ના બહેન નું નિધન

શિક્ષકો ને દબાવવા નો ફતવો પરત ખેંચવામાં આવ્યો

જાણો સમ્પૂર્ણ વિગતો

Friday 12 October 2018

આજ નો ઇતિહાસ (13/10/1987)કિશોર કુમારે દુનિયા ને અલવિદા કરી હતી .

સદાબહાર એકટર આને સિંગર કિશોરકુમારે દુનિયા ને અલવિદા કહ્યું .

ધોરણ 6 થી 12 ના ગુજરાતી પાઠ્યપુસ્તકો માં

વાંચો .ધૂમકેતુ થી માંડી ખલિલ જિબ્રાન વિગતો માં પાઠ્ય પુસ્તકો માં ભૂલો 

જીવનશિક્ષણ માં થયેલા ગોટાળા

 કમ્પની પાસે થી રૂપિયા 6;90 કરોડ રિકવરી માં સરકાર ફેલ કેગ નો રિપોર્ટ

વતન ફેર બદલી ના આદેશ થયા છતાં

શિક્ષકો કોર્ટ ના શરણે પ્રાથમિક શિક્ષકો માટે બે વર્ષ થી જિલ્લા ફેર ના બદલી કેમ્પ યોજ્યો નથી 

દિલ્લી ગુજરાત ભવન ની room

બૂક ની પાવતી

Thursday 11 October 2018

આજ નો ઇતિહાસ (12/10/1928)

અમેરિકા માં પ્રથમવાર આયર્ન લંગ મશીન નો હૉસ્પિટલ માં ઉપયોગ થયો હતો .

રાજ્ય પ્રા .શિક્ષક ઉત્કર્ષ મંડળ ની બેઠક

પ્રેસ મેટર

બોર્ડ ની પરીક્ષા માં મૂલ્યાંકન માં ભૂલ નો મામલો

     છબરડો કરનાર  3200 શિક્ષકો પાસે થી 18 લાખ નો દંડ વસૂલાયો શિક્ષકો ને રૂબરૂ બોલાવી માફી પત્ર લખાવ્યું .

પરીક્ષા નું મૂલ્યાંકન અન્ય શિક્ષકો પાસે કરાવવાના નિર્ણય થી શિક્ષકો નારાજ

શિક્ષણ વિભાગ ને શિક્ષકો ના મૂલ્યાંકન પર ભરોસો ના હોવાની રાવ 

વિધાર્થી ને નાપાસ નહીં કરવા નો નિયમ છતાં બોર્ડ જેવો માહોલ કેમ ? ? ? ? ? 

આજ નો ઇતિહાસ (11/10/2008)

પ્રજ્ઞા ચક્ષુ ડ્રાઇવરે બેલ્જિયમ માં સૌથી જડપી ગાડી ચલાવવા નો રેકોર્ડ બનાવ્યો

Tuesday 9 October 2018

સત્ય કી જીત સમાચાર પત્ર માં અમારી શાળા ના સમાચાર

રોડ સેફ્ટી સેમિનાર (8/10/2018)

જનસેતુ માં અમારી શાળા ના શૈક્ષણિક સમાચાર

રોડ સેફ્ટી સેમિનાર (8/10/2018)

દેશ અને દુનિયા સમાચાર પત્ર માં સ્કૂલ ના સમાચાર

ટોકરીયા શાળા માં રોડ સેફ્ટી સેમિનાર યોજાયો (8/10/2018)

ગાંધીજી વિશે ની વધુ માહિતી

દાંડી કૂચ

પ્રજા ના સેવક ને આવા હાર તોરા ની શું જરૂર ?

ગાંધીબાપુ ની વાતો જાણો
જે દેશ ના ગરીબ લોકો ...

મહાત્મા ગાંધી ને સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા us માં ઠરાવ

us માં ઠરાવ
જાણો બહુ ઓછા લોકો ને મળતા સન્માન વિશે ...કોને કોને મળેલ છે  આ સન્માન

Monday 8 October 2018

સ્વ .મોરારજી ભાઈ દેસાઈ ગાંધીજી ની હજામત પણ કરતા

જાણો બાપુ ની અજાણી વાતો

સાતમું ધોરણ પાસ મહિલા પોતાનો કેસ જાતે લડે છે

જાણો ચૂંટણી પંચ ની ભૂલ સામે

આજ નો ઇતિહાસ (9/10/2012)

મલાલા નું મસ્તક ગોળી ઓ થી ....

આજ નો ઇતિહાસ માનવ ઇતિહાસ નો પ્રથમ ઉપગ્રહ તરતો મુકાયો

પ્રથમ ઉપગ્રહ તરતો મુકાયો જાણો અવનવી વાતો 

કસ્તુરબા નો જીવન સંઘર્ષ

સુંદર લેખ

ગાંધીજી નું જીવન એમના જ શબ્દો માં

વાંચવા જેવો લેખ

ગાંધીજી પાઈ પાઈ નો હિસાબ રાખતા

બાપુ ની અજાણી વાતો

આજ નો ઇતિહાસ (3/10/)બંને જર્મની એક થઈ ગયા હતા .

ઇતિહાસ માં  બે દેશો ભાગ્યે જ ભેગા થતાં હોય છે .

આજ ના વૈજ્ઞાનિક ગૂગલી એલ્મૉ માર્કોની

શોધ અને માહિતી