Sunday 29 April 2018

Saturday 28 April 2018

આજ નો ઈતિહાસ (17/4/1815)

ઇન્ડોનેશિયા માં જ્વાળામુખી ફાટતા એક લાખ લોકો ના મોત થયા હતા

આજ નો ઇતિહાસ (18/4/19455)

એક કલાર્ક માંથી સર્વશ્રેષ્ઠ દુનિયા ના વૈજ્ઞાનિક બન્યા આલ્બર્ટ આઇન્સ્ટાઇન નું નિધન 

આજ નો ઇતિહાસ (19/4/1975)

ભારત નો પહેલો ઉપગ્રહ અવકાશ માં તરતો મુકાયો 

Friday 27 April 2018

આજ નો ઇતિહાસ (20/4/1989)

ભાષણા આપવામાં હથોટી ધરાવનાર હિટલર નો જન્મ

આજ નો ઇતિહાસ (21/4/1895)

મોટા પરદે ફિલ્મ દેખાડનારૂ પ્રોજેક્ટર રજૂ થયું હતું

આજ નો ઇતિહાસ (28/4/1945)

ઇટાલી ના સરમુખત્યાર મુસોલિની ની હત્યા કરી મૃતદેહ ને  ચોતરા પર લટકાવી દીધો 

આજ નો ઇતિહાસ (22/4/1987)

રશિયા ના માર્કસવાદી અને લેનીન વાદ ના જનક વ્લાદીમીર લેનીન નો જન્મ 

આજ નો ઇતિહાસ (23/4/1563)

મહાન લેખક 'નાટ્યકાર અને શેક્સપિયર  નો જન્મ

આજ નો ઇતિહાસ( 27/4/1940)

પોલેન્ડ માં 11 લાખ યહૂદી ઓ નો ભોગ લેનાર યાતના કેન્ર્દ નું નિર્માણ 

આજ નો ઇતિહાસ (25/4/1953)

વૈજ્ઞાનિકો એ વંશ વ્રુધિ નું રહસ્ય શોધ્યું

આજ નો ઇતિહાસ (16/4/1889)

ચાર્લી ચેપ્લિન નો જન્મ

Saturday 14 April 2018

આજ નો ઇતિહાસ (15/4/1923)

ડાયાબિટીસ ના દર્દીઓ માટે પહેલી વખત ઇન્સ્યુલિન નું વેચાણ શરૂ થયું હતું

આજ નો ઇતિહાસ (15/4/1923)

ડાયાબિટીસ ના દર્દીઓ માટે પહેલી વખત ઇન્સ્યુલિન નું વેચાણ શરૂ થયું હતું

આજ નો ઇતિહાસ (12/4/1961)

રશિયા એ અંતરિક્ષ માં વિશ્વ નો પ્રથમ માનવ મોકલ્યો હતો

આજ નો ઇતિહાસ (13/4/1919)

જલિયાંવાલા બાગ માં આડેધડ ગોળીઓ છૂટતાં હજારો ના મોત થયા હતા

આજ નો ઇતિહાસ (14/4/1891)

દેશ ના પ્રથમ કાયદા પ્રધાન અને બંધારણ ના ઘડવૈયા ડો .ભીમરાવ આમ્બેડકર નો જન્મ

ડો .ભીમરાવ આમ્બેડકર વિશે

જાણો તેમના જીવન કવન ની વાતો

Wednesday 11 April 2018

આજ નો ઇતિહાસ (11/4/1982)

ગાંધી ફિલ્મેં  ઓસ્કાર માં બેસ્ટ  ફિલ્મ સહિત જીત્યા હતા  8 એવોર્ડ 

Tuesday 10 April 2018

આજ નો ઇતિહાસ (10/4/1995)

પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ નું અવસાન થયું હતું

આજ નો ઇતિહાસ (9/4/2003)

તાના શાહી થી ઈરાક ને  આજાદી મળી હતી

આજ નો ઇતિહાસ (8/4/)

લોકો નો રોષ જોતાં મંગલ પાંડે ને દસ દિવસ વહેલી ફાંસી આપી દેવાઈ