Showing posts with label edutar app પ્રમાણપત્ર. Show all posts
Showing posts with label edutar app પ્રમાણપત્ર. Show all posts

Thursday, 27 May 2021

નમસ્તે અને વંદન *નોબલ ટીચર રામજી રોટાતર*!!આશા છે કે આપ અને આપનો પરિવાર સ્વસ્થ હશો. એડ્યુટર એપ નાં ઓનલાઇન શિક્ષણને ભારત દરેક બાળક સુધી પહોંચાડવાના વિઝનને સાકાર કરવા માટે EduWarriors અભિયાનની શરૂઆત કરી હતી. જે અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર શિક્ષકોનું સન્માન કરી એમના કાર્યને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આપને જણાવતા ગર્વ થાય છે કે અત્યાર સુધી અભિયાન થકી *ભારતના 20 રાજ્યોથી 2200* થી વધારે શિક્ષકો એડ્યુટર એપનાં સુંદર પરિવાર સભ્ય બની ચૂક્યા છે.*આ અભિયાનને વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચાડવામાં આપનો પ્રયાસ અને સહકાર સવિશેષ રહ્યો છે.* એડ્યુટર એપનાં વિઝનમાં આપના વિશેષ યોગદાન બદલ આપને *Noble Teacher* તરીકે નવાજે છે.હૃદયપૂર્વક આભાર. નમન અને પ્રણામ.