Monday 11 January 2021

ભારતની પ્રથમ મહિલા ઓ

*👱‍♀👱‍♀👩👩ભારતીય પ્રથમ મહિલા👱‍♀👩👩👩*

👉ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ  શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ 
👉ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધી 
👉ભારતની પ્રથમ મહિલા લોકસભા અધ્યક્ષ શ્રીમતી મીરા કુમાર 
👉ભારતની પ્રથમ મહિલા સાંસદ રાધાબાઈ સુબા રાયન 
👉ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજની નાયડુ (ઉત્તર પ્રદેશ) 
👉ભારતની પ્રથમ મહિલા શાસિકા રઝિયા સુલતાન 
👉ભારતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાની (ઉત્તર પ્રદેશ) 
👉ભારતની પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી રાજકુમારી અમૃતા કોર 
👉પ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી એની બેસન્ટ 
👉સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા ન્યાયધીશ ફાતિમાબીબી 
👉અશોક ચક્ર પામવા વાળી પ્રથમ મહિલા નીરજા ભનોટ 
👉સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રથમ મહિલા ભારતીય રાજદુત વિજયા લક્ષ્મી પંડિત
👉નોબલ પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય મહિલા મધર ટેરેસા 
👉એવરેસ્ટ શિખર પર સૌપ્રથમ પહોંચવાવાળી મહિલા બેચેન્દ્રી પાલ 
👉મિસ વર્લ્ડ બનવાવાળી પ્રથમ ભારતીય મહિલા કુમારી રીતા ફારીયા 
👉મિસ યુનિવર્સ બનાવવાળી પ્રથમ ભારતીય મહિલા સુસ્મિતા સેન 
👉ભારત રત્નથી સન્માનિત પ્રથમ ભારતીય મહિલા શ્રીમતી ઇન્દિરા ગાંધી 
👉જ્ઞાનપીઠ પુરસ્કાર પામવા વાળી પ્રથમ ભારતીય મહિલા આશાપૂર્ણા દેવી 
👉અર્જુન પુરસ્કાર પામવા વાળી પ્રથમ મહિલા લેમ્સ ડેન 
👉ઓલિમ્પિકમાં સૌપ્રથમ મેડલ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા કર્ણમ મલ્લેશ્વરી (બ્રોન્ઝ મેડલ) 
👉અંતરિક્ષમાં જવાવાળી પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલા 
👉ઓસ્કાર પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય મહિલા ભાનું અથૈયા

No comments:

Post a Comment