Saturday 9 January 2021

ગુજરાતમાં કુલ ભરાતા મેળા

💓ગુજરાત ના મેળાઓ વિશે માહિતી💓


💖ગુજરાત માં કુલ =1521 મેળા ભરાય છે.

🕉હિન્દૂઓના મેળાઓ =1293

☪️મુસ્લિમોના મેળાઓ =175

🌁જૈનો ના મેળાઓ =21

🕎પારસીઓના મેળાઓ =1

💟લોકમેળાઓ =14

🌅ધંધાદારી મેળાઓ=13

🎇સૌથી વધુ મેળાઓ સુરત માં ભરાય છે=159

No comments:

Post a Comment