Monday 11 January 2021

વિશ્વ પર્યાવરણ દિન

🌹5 જૂન 🌹

🌳વિશ્વ પર્યાવરણ દિવસ🌳

🌺ઉજવણીની શરૂઆત 1974 થી યુનાટેડ નેશન્સ દ્વારા કરવામાં આવી.

🌎2018 ની ઉજવણી નો યજમાન દેશ
🇮🇳ભારત
🗑️થીમ: બીટ પ્લાસ્ટિક પોલ્યુશન

🌍2019 ની ઉજવણી નો યજમાન દેશ
🇨🇳ચીન
🏭થીમ: બીટ એર પોલયુશન

🌎2020 ની ઉજવણી નો યજમાન દેશ
🇨🇴કોલંબિયા
⏰થીમ: ટાઈમ ફોર નેસર

No comments:

Post a Comment