Saturday 9 January 2021

ગુજરાત ની વિવિધ પાઘડી

⭕️ગુજરાત ની વિવિધ પાઘડી⭕️

💡મોરબી ની પાઘડી 
🀄️ઈંઢોણી આકાર ની

💡ગોંડલ ની પાઘડી 
🀄️ચાંચ વાળી

💡જામનગર ની પાઘડી
🀄️જામ શાહી

💡બારાડી ની પાઘડી
🀄️પાટલી વાળી

💡બરડા ની પાઘડી
🀄️પુખા વાળી

💡ભાલ, ઝાલાવાડ, અનેં ઓખા ની
🀄️આટિયા વાળી

No comments:

Post a Comment