Saturday 9 January 2021

જનરલ નોલેજ

🙏 *આ પણ કામનું *🙏🏻

🔹ભવનાથનો મેળો કયા ભરાય છે?
➖જુનાગઢ

🔹કાંગડાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?
➖હિમાચલ પ્રદેશ

🔹ખજુરાહોમાં કયા રાજવીઓ દ્વારા ભવ્ય મંદિરો નિર્માણ થયું છે?
 ➖ચન્દેલ રાજવીઓ

🔹પારની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે કરી હોવાનું મનાય છે?
➖નાગાર્જુન

🔹ગુજરાતી ભાષામાં  ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ?
➖નરસિંહ મહેતા

🔹મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાયે કયો ગ્રંથ રચ્યો હતો?
➖આમુક્તમાલ્યદ

🔹ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો,રીવાજો અને નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે?
➖સ્મૃતિગ્રંથ

🔹મસ્જિદનાં કિબલા દિવાલના અંતભાગને શું કહેવામાં આવે છે?
➖મક્સુરા

🔹જૌનપુરમાં તુર્કી સુલતાનોએ કઈ મસ્જિદ બનાવી હતી?
➖ એટલા મસ્જિદ

🔹થંજાવુર ખાતે ક્યાં વંશની રાજધાની હતી?
➖ ચોલ વંશ

🔹 સંગીત પારિજાત ગ્રંથ કોણે લખ્યો હતો?
➖ પંડિત અહોબલ

🔹 હૈદરાબાદ ક્યાં રંગની મીના કારીગરી માટે જગત ભરમાં જાણીતું છે?
➖ કાળા રાગની

🔹 ભારતીય સંસ્કૃતિના વિશિષ્ઠ લક્ષણો પૈકી એક લક્ષણ નથી?
➖ સાંપ્રદાયિકતા

No comments:

Post a Comment