Saturday 5 June 2021

હોલ ઇફેક્ટનો શોધક એડવિન હર્બટૅ હોલ વીજળી અને મેગ્નેટીઝમ નો ઉપયોગ કરીને વિજ્ઞાનીઓએ રેડિયોથી માંડી મોબાઈલ અને કમ્પ્યુટર જેવા સાધનો વિકસાવ્યા છે આપણે રોજિંદા ઉપયોગમાં લઈએ છીએ તેવા ઇલેક્ટ્રોનિક સાધનો માં ઈલેક્ટ્રીક સીટી અને મેગ્નેટીઝમ ના વિવિધ ઉપયોગ થયા છે વિજ્ઞાનીઓએ આ બંને કુદરતી શક્તિઓનો ઊંડો અભ્યાસ કર્યો છે અને તેમાંથી નવી નવી શોધો થઈ છે .ધાતુમાં વીજળી વહે ત્યારે તેના વોલ્ટેજ કરંટ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેના સંબંધનો ઊંડો અભ્યાસ કરનાર વિજ્ઞાની હર્બટ અને મેગ્નેટીઝમ ની શક્તિ આપવા નો સિદ્ધાંત શોધેલો તેને હોલ ઇફેક્ટ કહે છે મેંગ્નેટોમીટર આ સિદ્ધાંતના આધારે કામ કરી ચુંબકીય બળ નું પ્રમાણ દર્શાવે છે .હોલ ઇફેક્ટ સેન્સર મેગ્નેટિક ફિલ્ડ ના આધારે વોલ્ટેજ માં વધઘટ કરે છે. વાહનોના સ્પીડોમીટર માં તેનો ઉપયોગ થાય છે .એડમીન હર્બર્ટ હૂવર નો જન્મ અમેરિકાના મેઈનમાં ગોરહામ શહેરમાં 1855 નવેમ્બરની 20 તારીખે થયો હતો. એડમીન જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં પી.એચ.ડી થયો હતો આ દરમિયાન તેણે 1879માં હોલ ઇફેક્ટની શોધ કરી હતી .આ શોધથી તે પ્રસિદ્ધિ પામ્યો અને તેને હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણૂક મળી .હોલ ઇફેક્ટની શોધ માઈકલ ફેરાડે ની શોધ કરતાંય વધુ મહત્વ ની ગણાય છે ભોલે વીજળી અને ચુંબકત્વ વિશે સંખ્યાબંધ પુસ્તકો લખેલા .1921 સુધી હાવર્ડમાં પ્રોફેસર તરીકે સેવા આપી ને તે નિવૃત્ત થયો .૧૯૩૮ના નવેમ્બર 20 તારીખે તેનું અવસાન થયું હતું.

No comments:

Post a Comment