Wednesday 2 August 2023

દલિતજન, બહુજન, સર્વજનબાબાસાહેબ આંબેડકરે દિલતોને ડો. રાજકીય અધિકારો અપાવ્યા હતા. એટલું જ નહીં તેમણે તે માટે તેમને સંઘર્ષ કરતા કર્યા હતા. તેઓ દલિતોને કહેતા હતા કે જ્યાં સુધી આપણી પાસે રાજકીય અધિકાર નથી ત્યાં સુધી સમાજમાં જરૂરી પરિવર્તન લાવી શકાશે નહીં. પોતાના જીવનકાળમાં ડૉ.આંબેડકરે ત્રણ રાજકીય પક્ષો સ્થાપ્યા હતાઃ ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી, ઓલ ઇન્ડિયા શેડ્યૂલ્ડ કાસ્ટ્સ ફેડરેશન અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા. ૧૯૩૨ની ગોળમેજી પરિષદમાં બાબાસાહેબે દલિતો માટે અલગ મતાધિકારની માંગણી કરી હતી. તે પછી થયેલા પૂનાકરારમાં તેને બદલે અનામત બેઠકો મળી. ૧૯૩૫ના હિંદુ સ્વાતંત્ર્ય ધારા અન્વયે ૧૯૩૭માં ચૂંટણી ઘઉં, આ ચૂંટણીમાં ભાગ લઈ દલિતોનું રાજ્કીય પ્રતિનિધિત્વ ઊભું કરવા માટે ૧૯૩૬માં ડૉ.આંબેડકરે સ્વતંત્ર મજુર પક્ષ (ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી)ની સ્થાપના કરી હતી. તેમના પ્રથમ રાજકીય પક્ષ મુંબઈ પ્રાંતની સત્તર બેઠકો પર ઉમેદવારી કરીને પંદર પર વિજય મેળવ્યો હતો, એ રીતે બાબાસાહેબના પહેલા રાજકીય પક્ષને સારી સફળતા મળી હતી અને તેણે વિરોધ પક્ષનું સ્થાન મેળવ્યું હતું.ઊભો કરવાનો હતો. પક્ષનો મુખ્ય ઉદ્દેશ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનું રક્ષણ, તમામ ભારતીયો માટે રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક સમાનતા *ન કાયમ કરવી, શોષણમુક્તિ, લોકોને ભય અને અભાવથી મુક્ત રાખવા વગેરે હતો. આંબેડકરના આ પક્ષને ઝાઝી રાજકીય સફળતા મળી નહોતી પરંતુ ભૂમિ આંદોલન મારફતે તેણે દિલતોમાં રાજકીય ચેતના જગવી હતી અને મજબૂત સંગઠન ઊભું થઈ શક્યું હતું.આજીવનજ્ઞાતિનાબૂદી માટે અમલનો તો હતો જ સંઘર્ષરત આંબેડકરે માત્ર સ્થાપેલા રાજકીય જ્ઞાતિના રાજકારણને બદલે દૂર કરી કાયદા સમક્ષ દલિતોના મુદ્દાને પ્રાધાન્ય આપી સમાજના વિભિન્ન સમાનતા અને બંધુતા વર્ગોને સ્પર્શતા મુદ્દાઓની રાજનીતિ કરી હતી પની જેમ આ પક્ષને પણઆજીવન જ્ઞાતિ નાબૂદી માટે સંઘર્ષરત આંબેડકરે પોતે પતો મારફતે આજે જેની બોલબાલા છે ને જ્ઞાતિનું રાજકારણ જરાય ખેલ્યું નહોતું, પરંતુ તેમણે દિલતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપીને સમાજના વિભિન્ન વર્ગોને સ્પર્શતા મુદ્દાઓની રાજનીતિ કરી હતી. પહેલી રાજકીય પાર્ટીની સ્થાપના વખતે તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાર્ટીનો મુખ્ય આધાર દિલતોની બેઠકો છે પણ પાર્ટીનું નામ અને અનામત એજન્ડા વિશાળ રાખીને અમે અન્ય વર્ગ તથા જ્ઞાતિના માટે અમારા દરવાજા ખુલ્લા રાખવા અનેક ફાંટાઓમાં વહેંચાયેલી દિલત પાર્ટીની છે. માંગીએ છીએ. દિલેતેતર મતદારો અને પક્ષોનો રાજકીય સહયોગ પાર્ટીનો ફલક વ્યાપક હોય તો જ શક્ય છે તે દલિત રાજનીતિના આ પુરાધાને સમજાઈ ચૂક્યું હશે.ચોતરફ ચંદુ મહેરિયા૧૯૫૬ની ચૌદી ઓક્ટોબરે નાગપુરમાં ડૉ. આંબેડકરે શેડ્યૂલ્ડ કાસ્ટ્સ ફેડરેશનનું વિસર્જન કરી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની રચના કરવાની જાહેરાત કરી હતી. આ પક્ષનું બંધારણ પણ બાબાસાહેબે ઘડ્યું હતું, પરંતુ તેમની હયાતીમાં પક્ષની સ્થાપના થઈ શકી નહી. ડૉ.આંબેડકરના નિર્વાણ પછી ત્રીજી ઓક્ટોબર, ૧૯૫૭ના રોજ તે અસ્તિત્વમાં આવી હતી. આંબેડકરે રચેલા આ ત્રીજા પક્ષનો ઉદ્દેશ બંધારણમાં આપેલાં વચનોના ઉપરાંત સમાજમાં પ્રવર્તતી વિષમતા સમાનતા સ્થાપવાનો હતો. ન્યાય, સ્વતંત્રતા, પ્રાપ્ત કરવાનો પર્સનો મુખ્ય ધ્યેય હતો. અગાઉના તેઓ દલિતો પૂરતો મર્યાદિત રાખવાને બદલે વ્યાપક બનાવવા માંગતા હતા. કેટલાંક વરસો મુસલમાન, શીખ વગેરે તેમાં સામેલ પણ થયા હતા જોકે આજે તો રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની ઇમેજ દેશમાંઉત્તર આંબેડકરી દલિત રાજનીતિમાં ઉભરેલું દમદાર નામ કાંશીરામનું છે. બામસેફ(૧૯૭૮) અને ડીએસ ૪(૧૯૮૧) પછી તેમણે ૧૯૮૪માં બહુજન સમાજ પાર્ટી (બીએસપી) ની સ્થાપના કરી હતી. કાંશીરામે પક્ષના નામમાં બહુજન શબ્દ પ્રર્ધાજી તેને દેશની બહુમતી વસતીની રાજકીય આકાંક્ષાનું પ્રતિબિંબ પાડતી પાર્ટી બનાવવાનું સ્વપ્ન જોયું હતું.* અનુસંધાન પાના નં. 6 પર... Iબાબાસહેબના સમતા સૈનિક દળની તુલના જ્યારે રામવિલાસ પાસવાનની દલિત સેના કે ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી સાથે કરીએ ત્યારે લાગે છે કે આ ત્રણેય નામમાં જ કેટલો ભેદ છે. આંબેડકરે લોકતંત્રનો આધારભૂત બંધારણીય ઢાંચો મજબૂત કર્યો ન આ નખેલીને હતો. પણ તે પછીના અને આજના દલિત નેતાઓએ અત ખોદવિચારધારાના કશા છોછ વિના રાજકીય દાવપેચ “ હતું હતખેલીને સત્તા કે પ્રધાનપદાં મેળવ્યાં છે અને પાછા દીલેતેઓ દલિતોને હુકમરાન સમાજ બનાવ્યાનું કે સત્તાની ગ્યાઓ ગુરુકિલ્લી તો તેમની પાસે જ હોવાનું ગૌરવ લે છે.ગટ છેક ૧૯૬૦માં દામોદરમ સંજીવૈયા આંધ્રના 14 મુખ્યમંત્રી બન્યા હતા. તે દેશના પહેલા દલિત મુખ્યમંત્રી હતા. હજુ ગયા વરસે જ સામી ચૂંટણીએ પંજાબમાં કોંગ્રેસે દલિત નેતા ચરણજિત સિંઘ ચૈનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.વર્તમાનમાં ભારતના એક પણ રાજ્યમાં દલિત મુખ્યમંત્રી નથી. અનામત બેઠકો પરદલિતો સાંસદો અને ધારાસભ્યો બન્યા છે. કેન્દ્ર અને રાજ્યોમાં મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ પણ બન્યા છે, પરંતુ આંબેડકરના સપનાના વર્ગવિહીન-જ્ઞાતિવિહીન સમાજની રચનાની દલિત રાજનીતિથી તે જોજનો દૂર છે.ચોતરફઅનુસંધાન પાના 8નું ચાલુ...સમાજવાદી નેતા ડૉ. રામ મનોહર લોહિયાનો નારો પિછડા માંગે સો મેં સાઠનો હતો. કાંશીરામનો નારો જિસ કી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી નો હતો. દેશની વસતીમાં દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓને તેમના વસતીના પ્રમાણમાં રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેમ તેઓ માનતા હતા. તેમણે રાજનીતિને દલિતજનથી બહુજનમાં પરિવર્તિત કરી હતી.દેશમાં દલિતોની સૌથી વધુ વસતી (૩૯.૯૪ ટકા) તો પંજાબમાં છે. કાંશીરામ પણ પંજાબના હતા પરંતુ તેમને રાજકીય સફળતા ઉત્તર પ્રદેશમાં મળી! બસપા નેત્રી માયાવતીને તેઓ ચાર વાર દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવી શક્યા. ડૉ.આંબેડકર પુસ્તકો ભેગાં કરે છે અને હું લોકોને. એમ કહેનારા કાંશીરામ આંબેડકરના સિદ્ધાંતો પર આધારિત રાજનીતિને બદલે નિતાંત સત્તાની રાજનીતિમાં માનતા હતા. કાંશીરામ-માયાવતી દલિતોને હુકમરાન સમાજ બનાવવા માંગતાં હતાં. તે માટેની તેમની સફર દિલતજન કે બહુજન સુધી સીમિત ન રહેતાં સર્વજન સુધી વિસ્તરી હતી. વિશુદ્ધ સત્તાની આ રાજનીતિ ગઠબંધનની રાજનીતિ હતી અને તેમાં કથિત દલિતવિરોધી પક્ષનું સમર્થન મેળવવાનો પણ કોઈ બાધ નહોતો.દેશની વસતીમાં દલિતોનું જે પ્રમાણ છે તે મુજબ તે એકલા હાથે સત્તા મેળવી શકે તેમ નથી. તેને બહુજન કે સર્વજન સુધી વિસ્તારીને સત્તા હાંસલ કરતાં દલિત સમસ્યાના નિરાકરણનો અવકાશ રહેતો નથી.મુખ્ય ધારાના રાજકીય પક્ષનું પ્રમુખપદ( કોંગ્રેસમાં ખડગે કે ભાજપમાં બાંગારું) કે રાજ્યનું મુખ્યમંત્રી પદ મળે તેથી સ્વાયત્ત અને સ્વતંત્ર દલિત રાજનીતિ શક્ય બની નથી. ડૉ.આંબેડકરે વિસર્જિત કરેલા ઓલ ઈન્ડિયા શેડ્યૂલ્ડ કાસ્ટ્સ ફેડરેશનના બ્યાંસીમા સ્થાપના દિવસે પણ આ એક વણઉકલ્યો કોયડો છે. |

દલિતજન, બહુજન, સર્વજન

બાબાસાહેબ આંબેડકરે દિલતોને ડો. રાજકીય અધિકારો અપાવ્યા હતા. એટલું જ નહીં તેમણે તે માટે તેમને સંઘર્ષ કરતા કર્યા હતા. તેઓ દલિતોને કહેતા હતા કે જ્યાં સુધી આપણી પાસે રાજકીય અધિકાર નથી ત્યાં સુધી સમાજમાં જરૂરી પરિવર્તન લાવી શકાશે નહીં. પોતાના જીવનકાળમાં ડૉ.આંબેડકરે ત્રણ રાજકીય પક્ષો સ્થાપ્યા હતાઃ ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી, ઓલ ઇન્ડિયા શેડ્યૂલ્ડ કાસ્ટ્સ ફેડરેશન અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા. ૧૯૩૨ની ગોળમેજી પરિષદમાં બાબાસાહેબે દલિતો માટે અલગ મતાધિકારની માંગણી કરી હતી. તે પછી થયેલા પૂનાકરારમાં તેને બદલે અનામત બેઠકો મળી. ૧૯૩૫ના હિંદુ સ્વાતંત્ર્ય ધારા અન્વયે ૧૯૩૭માં ચૂંટણી ઘઉં, આ ચૂંટણીમાં ભાગ લઈ દલિતોનું રાજ્કીય પ્રતિનિધિત્વ ઊભું કરવા માટે ૧૯૩૬માં ડૉ.આંબેડકરે સ્વતંત્ર મજુર પક્ષ (ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી)ની સ્થાપના કરી હતી. તેમના પ્રથમ રાજકીય પક્ષ મુંબઈ પ્રાંતની સત્તર બેઠકો પર ઉમેદવારી કરીને પંદર પર વિજય મેળવ્યો હતો, એ રીતે બાબાસાહેબના પહેલા રાજકીય પક્ષને સારી સફળતા મળી હતી અને તેણે વિરોધ પક્ષનું સ્થાન મેળવ્યું હતું.

ઊભો કરવાનો હતો. પક્ષનો મુખ્ય ઉદ્દેશ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનું રક્ષણ, તમામ ભારતીયો માટે રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક સમાનતા *ન કાયમ કરવી, શોષણમુક્તિ, લોકોને ભય અને અભાવથી મુક્ત રાખવા વગેરે હતો. આંબેડકરના આ પક્ષને ઝાઝી રાજકીય સફળતા મળી નહોતી પરંતુ ભૂમિ આંદોલન મારફતે તેણે દિલતોમાં રાજકીય ચેતના જગવી હતી અને મજબૂત સંગઠન ઊભું થઈ શક્યું હતું.

આજીવન

જ્ઞાતિનાબૂદી માટે અમલનો તો હતો જ સંઘર્ષરત આંબેડકરે માત્ર સ્થાપેલા રાજકીય જ્ઞાતિના રાજકારણને બદલે દૂર કરી કાયદા સમક્ષ દલિતોના મુદ્દાને પ્રાધાન્ય આપી સમાજના વિભિન્ન સમાનતા અને બંધુતા વર્ગોને સ્પર્શતા મુદ્દાઓની રાજનીતિ કરી હતી પની જેમ આ પક્ષને પણ

આજીવન જ્ઞાતિ નાબૂદી માટે સંઘર્ષરત આંબેડકરે પોતે પતો મારફતે આજે જેની બોલબાલા છે ને જ્ઞાતિનું રાજકારણ જરાય ખેલ્યું નહોતું, પરંતુ તેમણે દિલતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપીને સમાજના વિભિન્ન વર્ગોને સ્પર્શતા મુદ્દાઓની રાજનીતિ કરી હતી. પહેલી રાજકીય પાર્ટીની સ્થાપના વખતે તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાર્ટીનો મુખ્ય આધાર દિલતોની બેઠકો છે પણ પાર્ટીનું નામ અને અનામત એજન્ડા વિશાળ રાખીને અમે અન્ય વર્ગ તથા જ્ઞાતિના માટે અમારા દરવાજા ખુલ્લા રાખવા અનેક ફાંટાઓમાં વહેંચાયેલી દિલત પાર્ટીની છે. માંગીએ છીએ. દિલેતેતર મતદારો અને પક્ષોનો રાજકીય સહયોગ પાર્ટીનો ફલક વ્યાપક હોય તો જ શક્ય છે તે દલિત રાજનીતિના આ પુરાધાને સમજાઈ ચૂક્યું હશે.

ચોતરફ ચંદુ મહેરિયા

૧૯૫૬ની ચૌદી ઓક્ટોબરે નાગપુરમાં ડૉ. આંબેડકરે શેડ્યૂલ્ડ કાસ્ટ્સ ફેડરેશનનું વિસર્જન કરી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની રચના કરવાની જાહેરાત કરી હતી. આ પક્ષનું બંધારણ પણ બાબાસાહેબે ઘડ્યું હતું, પરંતુ તેમની હયાતીમાં પક્ષની સ્થાપના થઈ શકી નહી. ડૉ.આંબેડકરના નિર્વાણ પછી ત્રીજી ઓક્ટોબર, ૧૯૫૭ના રોજ તે અસ્તિત્વમાં આવી હતી. આંબેડકરે રચેલા આ ત્રીજા પક્ષનો ઉદ્દેશ બંધારણમાં આપેલાં વચનોના ઉપરાંત સમાજમાં પ્રવર્તતી વિષમતા સમાનતા સ્થાપવાનો હતો. ન્યાય, સ્વતંત્રતા, પ્રાપ્ત કરવાનો પર્સનો મુખ્ય ધ્યેય હતો. અગાઉના તેઓ દલિતો પૂરતો મર્યાદિત રાખવાને બદલે વ્યાપક બનાવવા માંગતા હતા. કેટલાંક વરસો મુસલમાન, શીખ વગેરે તેમાં સામેલ પણ થયા હતા જોકે આજે તો રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની ઇમેજ દેશમાં

ઉત્તર આંબેડકરી દલિત રાજનીતિમાં ઉભરેલું દમદાર નામ કાંશીરામનું છે. બામસેફ(૧૯૭૮) અને ડીએસ ૪(૧૯૮૧) પછી તેમણે ૧૯૮૪માં બહુજન સમાજ પાર્ટી (બીએસપી) ની સ્થાપના કરી હતી. કાંશીરામે પક્ષના નામમાં બહુજન શબ્દ પ્રર્ધાજી તેને દેશની બહુમતી વસતીની રાજકીય આકાંક્ષાનું પ્રતિબિંબ પાડતી પાર્ટી બનાવવાનું સ્વપ્ન જોયું હતું.

* અનુસંધાન પાના નં. 6 પર... I
બાબાસહેબના સમતા સૈનિક દળની તુલના જ્યારે રામવિલાસ પાસવાનની દલિત સેના કે ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી સાથે કરીએ ત્યારે લાગે છે કે આ ત્રણેય નામમાં જ કેટલો ભેદ છે. આંબેડકરે લોકતંત્રનો આધારભૂત બંધારણીય ઢાંચો મજબૂત કર્યો ન આ નખેલીને હતો. પણ તે પછીના અને આજના દલિત નેતાઓએ અત ખોદવિચારધારાના કશા છોછ વિના રાજકીય દાવપેચ “ હતું હતખેલીને સત્તા કે પ્રધાનપદાં મેળવ્યાં છે અને પાછા દીલેતેઓ દલિતોને હુકમરાન સમાજ બનાવ્યાનું કે સત્તાની ગ્યાઓ ગુરુકિલ્લી તો તેમની પાસે જ હોવાનું ગૌરવ લે છે.

ગટ છેક ૧૯૬૦માં દામોદરમ સંજીવૈયા આંધ્રના 14 મુખ્યમંત્રી બન્યા હતા. તે દેશના પહેલા દલિત મુખ્યમંત્રી હતા. હજુ ગયા વરસે જ સામી ચૂંટણીએ પંજાબમાં કોંગ્રેસે દલિત નેતા ચરણજિત સિંઘ ચૈનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.વર્તમાનમાં ભારતના એક પણ રાજ્યમાં દલિત મુખ્યમંત્રી નથી. અનામત બેઠકો પરદલિતો સાંસદો અને ધારાસભ્યો બન્યા છે. કેન્દ્ર અને રાજ્યોમાં મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ પણ બન્યા છે, પરંતુ આંબેડકરના સપનાના વર્ગવિહીન-જ્ઞાતિવિહીન સમાજની રચનાની દલિત રાજનીતિથી તે જોજનો દૂર છે.

ચોતરફ

અનુસંધાન પાના 8નું ચાલુ...

સમાજવાદી નેતા ડૉ. રામ મનોહર લોહિયાનો નારો પિછડા માંગે સો મેં સાઠનો હતો. કાંશીરામનો નારો જિસ કી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી નો હતો. દેશની વસતીમાં દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓને તેમના વસતીના પ્રમાણમાં રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેમ તેઓ માનતા હતા. તેમણે રાજનીતિને દલિતજનથી બહુજનમાં પરિવર્તિત કરી હતી.

દેશમાં દલિતોની સૌથી વધુ વસતી (૩૯.૯૪ ટકા) તો પંજાબમાં છે. કાંશીરામ પણ પંજાબના હતા પરંતુ તેમને રાજકીય સફળતા ઉત્તર પ્રદેશમાં મળી! બસપા નેત્રી માયાવતીને તેઓ ચાર વાર દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવી શક્યા. ડૉ.આંબેડકર પુસ્તકો ભેગાં કરે છે અને હું લોકોને. એમ કહેનારા કાંશીરામ આંબેડકરના સિદ્ધાંતો પર આધારિત રાજનીતિને બદલે નિતાંત સત્તાની રાજનીતિમાં માનતા હતા. કાંશીરામ-માયાવતી દલિતોને હુકમરાન સમાજ બનાવવા માંગતાં હતાં. તે માટેની તેમની સફર દિલતજન કે બહુજન સુધી સીમિત ન રહેતાં સર્વજન સુધી વિસ્તરી હતી. વિશુદ્ધ સત્તાની આ રાજનીતિ ગઠબંધનની રાજનીતિ હતી અને તેમાં કથિત દલિતવિરોધી પક્ષનું સમર્થન મેળવવાનો પણ કોઈ બાધ નહોતો.

દેશની વસતીમાં દલિતોનું જે પ્રમાણ છે તે મુજબ તે એકલા હાથે સત્તા મેળવી શકે તેમ નથી. તેને બહુજન કે સર્વજન સુધી વિસ્તારીને સત્તા હાંસલ કરતાં દલિત સમસ્યાના નિરાકરણનો અવકાશ રહેતો નથી.મુખ્ય ધારાના રાજકીય પક્ષનું પ્રમુખપદ( કોંગ્રેસમાં ખડગે કે ભાજપમાં બાંગારું) કે રાજ્યનું મુખ્યમંત્રી પદ મળે તેથી સ્વાયત્ત અને સ્વતંત્ર દલિત રાજનીતિ શક્ય બની નથી. ડૉ.આંબેડકરે વિસર્જિત કરેલા ઓલ ઈન્ડિયા શેડ્યૂલ્ડ કાસ્ટ્સ ફેડરેશનના બ્યાંસીમા સ્થાપના દિવસે પણ આ એક વણઉકલ્યો કોયડો છે. |

No comments:

Post a Comment