Sunday 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૨૩/૬/૨૪#

આજના મુખ્ય સમાચાર 
તા.૨૩/૬/૨૪

બોગસ બિલિંગ થી થતા 
કરોડો રૂપિયાના કૌભાંડને 
રોકવા જીએસટી કાઉન્સિલ મક્કમ 
જીએસટી નંબર 
માટે બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત 
સ્ટેશન પર ડોરમેટરી, વેઇટિંગ રૂમ
 ,ક્લોક રૂમ, બેટરી ઓપરેટેડ 
વાહન જીએસટીના દાયરામાંથી 
બહાર પ્લેટફોર્મ ટિકિટ 
સહિતની રેલ્વે સેવા પર જીએસટી નહીં 


સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતી 
બદલ દસ વર્ષની કેદ 
₹1 કરોડનો દંડ થશે
નીટ -નેટ પેપર લીક વિવાદ--
 NTA એના વડાની હકાલ પટ્ટી 
આજની નેટ અને પીજી ની પરીક્ષા રદ


બાંગ્લાદેશી યુવાને હિન્દુ નામે 
સુરત થી ભારતીય પાસપોર્ટ 
બનાવી કલ્પમાં બે વર્ષ નોકરી કરી 

ખાનગી પ્રિન્સ ખોલવાની
 નોંધણી વિના સો ટકા
 નામાંકનના આયોજન પર પાણી ફરશે


UGC દ્વારા દેશની 157 યુનિવર્સિટીને 
 ડિફોલ્ટર જાહેર કરાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આયુર્વેદ યુનિવર્સિટી 
 MS યુનિવર્સિટી અને 
સ્વર્ણિમ સપોર્ટસ ને UGC 
એ difoltr જાહેર કરી

પરિવાર નોકરો કરતા તેમના 
કૂતરાની સાર સંભાળ પાછળ 
વધુ ખર્ચ કરતો હોવાનો આરોપ 
હિન્દુજા પરિવારના ચાર સભ્યો 
નોકરોનું શોષણ કરવા 
માટે દોષિત ચાર વર્ષની જેલની સજા 

વડાપ્રધાન મોદીની બાંગ્લાદેશના 
વડાપ્રધાન શેખ હસીના સાથે
 મુલાકાત બંને દેશ વચ્ચે 10 સમજૂતી થઈ 
બાંગ્લાદેશના લોકોને મેડિકલ 
ઈ વિઝા સુવિધા પ્રાપ્ત થશે. 


શેખ હસીના ની 15 દિવસમાં 
ભારતની બીજી મુલાકાત 
હવામાન વિભાગ દ્વારા ઉત્તર
 ગુજરાતનું પૂર્વાનુમાન ઉત્તર 
ગુજરાતમાં આજથી 25 જૂન 
સુધી વરસાદ થવાની આગાહી


24 જૂનથી છ જુલાઈ
 પૂરક પરીક્ષા લેવાશે 
પાલનપુર કેન્દ્ર ઉપર ધોરણ 10 ના 
6684 અને ધોરણ 12 ના 3,797 
વિદ્યાર્થી પરીક્ષા આપશે

ઉત્તર ગુજરાતમાં કોરોનાકાળથી 
બંધ કરાયેલી નવ ડેમો ટ્રેન 
તારીખ 1 જુલાઈથી શરૂ કરવાનો
 નિર્ણય તે નિયમિત નંબરથી 
દોડાવવાનો રેલ વિભાગ નો 
નિર્ણય મુસાફરોને રાહત થશે

No comments:

Post a Comment