Sunday 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૨૬/૬/૨૪#

આજના મુખ્ય સમાચાર 
તા.26-6-24

લોકસભા સ્પીકરના મામલે 
 શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે 
ટકરાવ-- આજે ચૂંટણી
લોકસભા સ્પીકર પદ માટે 
બિરલા V/S. કે .સુરેશ

દેશમાં ત્રીજી વાર લોકસભાના 
સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે 

સચિવાલયમાં ત્રણ દિવસ સુધી 
મંત્રીઓ ઓફિસરો નહીં મળે 
CM-- આજે ડાંગમાં શાળા પ્રવેશોત્સવનો 
આરંભ કરાવશે કાલે છોટાઉદેપુર જશે

પ્રમુખ શી જિન પિંગે મિશન ચાંગ -6 ની 
સફળતા માટે અભિનંદન આવ્યા 
જેને ચંદ્ર પરની અંધારી બાજુથી 
ખડકોના નમૂના મેળવી ઇતિહાસ રચ્યો 

ચંદ્ર પરથી પરત આવેલી કેપ્સ્યુલ
 મંગોલિયામાં બેનર વિસ્તારમાં 
સફળતાપૂર્વક ઉતરી 

મોદી રશિયાના પ્રમુખ પુતીનને 
મળશે 2019 બાદ પ્રથમ વખત મોદી
 જુલાઈમાં રશિયાની મુલાકાતે 

ખાનગી કંપનીઓના પુસ્તકોનો
 કરોડો રૂપિયાનો વેપાર 
સ્કૂલોNCERT કે GCERT 
સિવાયના ખાનગી પુસ્તકો નહીં 
ભણાવી શકે સ્ટેટ બોર્ડ, 
CBSC સ્કૂલે માન્ય પુસ્તકો 
જ ભણાવવા પડશે પુસ્તકોના
 દબાણ માટે સંચાલક સામે કાર્યવાહી

આજથી શાળા પ્રવેશોત્સવ 
સ્કૂલ ગુણોત્સવમાં કોમન 
એન્ટ્રન્સ ટેસ્ટના આધારે ગ્રીડિંગથી રોષ 


શહેરમાં ચોમાસામાં હોનારત રોકવા
 નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું 
પાલનપુર શહેરના છ મોટા બિલ્ડિંગ 
અને 18 જર્જરીત મકાનો 
ઉતારી લેવા નોટિસો ફટકારી

હજારો શ્રદ્ધાળુઓ ભગવાન 
જગન્નાથજીનો રથ ખેંચવાનો લહાવો લેશે
વડગામમાં પ્રથમવાર જગન્નાથ 
ભગવાનની રથયાત્રા નીકળશે 
 સેમોદરા હરે કૃષ્ણ મંદિર દ્વારા 
રથયાત્રાનું આયોજન કરાશે


No comments:

Post a Comment