Sunday 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૪/૭/૨૪

આજના મુખ્ય સમાચાર 
તારીખ 4-7- 2024

એક ઝાટકે નિર્ણય ડિસેમ્બર
 સુધીમાં 24,700 શિક્ષકોની ભરતી 
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને
કેબિનેટમાં મંજૂરી શિક્ષણમાં 
પહેલીવાર સાગમટે મોટી ભરતી થશે 

પહેલી ઓગસ્ટે જાહેરાત પ્રસિદ્ધ 
થશે ત્રણ મહિનામાં પ્રક્રિયા રૂપ આટોપી લેવાશે 

માનવીના મગજ સાથે દુનિયાનો 
પ્રથમ રોબોટ લોન્ચ લોકોની ચિંતા વધી 

ચીનના શક્તિશાળી રોકેટના
 લોન્ચિંગ કાર્યક્રમનું સુરસુરીયુ 
લોન્ચિંગ પછીની 50 સેકન્ડમાં જ ફાટ્યું

ભારતમાં 2022 24 દરમિયાન 
ગરીબી ઘટીને 8.5 ટકા થઈ 
NCAER દ્વારા પ્રસિદ્ધ કરવામાં 
આવેલા રિસર્ચ પેપરમાં દેશમાંથી 
ગરીબીમાં ઘટાડો થયો 
હોવાનો દાવો કરાયો

ભારતીય ટીમ બાબૉડોસથી રવાના 
આજે પીએમ મોદીને મળશે મુંબઈમાં
 બે કિલોમીટરની વિજયી પરેડ થશે

ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરીમાં હાલ
 10,000 થી વધુને શરતી પ્રવેશ

લાખણીમાં વરસાદે ઠેર ઠેર વિનાશ વેર્યો 

બનાસકાંઠા લોકસભા બેઠક 62 
વર્ષ બાદ કોંગ્રેસે આંચકી લેતા
 ચાર ધારાસભ્ય પાલનપુર, ડીસા,
 ભાભર, થરા પાલિકાના 
સત્તાધીશોને સીએમ નું તેડું



No comments:

Post a Comment