Sunday 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૨૯/૬/૨૪

આજના મુખ્ય સમાચાર 
તારીખ 29- 6- 2024


કાળઝાળ ગરમી પછી હવે કેડસમા 
પાણીમાં-- 88 વર્ષમાં પહેલીવાર 
દિલ્હીમાં જુનમાં એક દિવસમાં
 નવ ઇંચ વરસાદ
પહેલા વરસાદે દિલ્હી ડૂબ્યું
 એરપોર્ટની છત તૂટતા હોબાળો 

આયુષ્માન યોજનાનો લાભ લેવા 
ડોક્ટરે કારસ્તાન કર્યું
બાળકોની બીમારીમાંથી પૈસા
 બનાવતી રાજકોટની હોસ્પિટલ 
ને રૂપિયા 6.54 કરોડ નો દંડ 

વિકાસ પ્રવેશ પ્રક્રિયા સામે અધ્યાપકો 
આચાર્યનો વિરોધ 
સરકારી સ્કૂલો માટે પ્રવેશોત્સવ પણ  
સરકારી કોલેજો માટે સરકાર નિષ્ક્રિય


ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 
ફસાયેલા અવકાશયાત્રી 
સુનિતા વિલિયમ્સ
 હેમખેમ પરત ફરે એ માટે 
વતનમાં રામધૂન શરૂ 
મહેસાણાના ઝુલાસણમાં 
ત્રણ દિવસ સુધી અખંડ જ્યોત 
અને પ્રાર્થનાઓ ચાલુ રહેશે

ભારતીય ટીમ દસ વર્ષ બાદ
 t20 વર્લ્ડ કપની ફાઇનલ રમશે 
સાઉથ આફ્રિકાની સૌપ્રથમ 
વર્લ્ડ ટાઈટલની આશા 
આજે ભારતને 17 વર્ષ બાદ 
t20 વર્લ્ડ કપ જીતવાની તક 
ભારત 2007 પછી પહેલીવાર 
t20 વર્લ્ડ કપ જીતવા તૈયાર 
આજે ભારત અને સાઉથ 
આફ્રિકા વચ્ચે t20 નો ફાઇનલ મુકાબલો 

સૈન્ય ,પોલીસની ભારે કિલ્લેબંધી 
 વચ્ચે આજથી અમરનાથ યાત્રા શરૂ


રશિયાનો નિષ્ક્રિય સેટેલાઈટ
 તૂટી પડ્યો સુનિતા વિલિયમ્સે 
સ્ટાર લાઈનરમાં આશરે 
લેવો પડ્યો જીવ જોખમમાં

એકમાત્ર ટેસ્ટ મેચ સાઉથ આફ્રિકા 
સામે ભારતે પ્રથમ દિવસે
 ચાર વિકેટે 525 રન
મિતાલી રાજ બાદ દેવડી સદી
 નોંધાવનાર શેફાલી બીજી
 ભારતીય ખેલાડી બની
વિમેન્સ ટેસ્ટ ક્રિકેટમાં સેફાલીની
 ફાટેસ્ટ બેવડી સદી સધરલેન્ડ નો રેકોર્ડ તોડ્યો


No comments:

Post a Comment