Sunday 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૧/૭/૨૪#

આજના મુખ્ય સમાચાર 
તારીખ 1 --7- 2024

બ્રિટિશ કાળના આઈપીસી ,સીઆરપીસી
 અને એવિડન્સ એક્ટનું સ્થાન
 ભારતીય ન્યાય, નાગરિક સુરક્ષા સહિતા
 અને સાક્ષ્ય અધિનિયમ લેશે 
આજથી સમગ્ર દેશમાં ત્રણ નવા 
કાયદાનો અમલ 
કોઈપણ પોલીસ સ્ટેશનમાં 
0 fir કરી શકાશે 
દિવ્યાંગો ,બાળકો અને 
વૃદ્ધોને પોલીસ ઘરે મદદ પૂરી પાડશે

અમેરિકામાં લગ્ન કરતા શિક્ષણ 
પાછળ વધુ ખર્ચ કરાય છે .
ભારતીય શિક્ષણ કરતાં લગ્નો
 પાછળ બમણો ખર્ચો કરે છે --રિપોર્ટ

ભારતમાં દસ લાખ કરોડનો
 લગ્ન ઉદ્યોગ દર વર્ષે આશરે 80 
લાખથી એક કરોડ જેટલા લગ્ન થાય છે. 

સુરક્ષિત અંતરે હોવાથી પૃથ્વી 
સામે કોઈ જોખમ નહીં વિશ્વ 
લઘુગ્રહ દિવસે જ પૃથ્વીની 
નજીકની બે લઘુગ્રહો પસાર થયા

કેરળમાં google મેપનો ઉપયોગ
 મોંઘોં પડ્યો કાર નદીમાં ખાબકી 

બોરવેલ માં બાળકો પડવાની 
ઘટના વધી સરકાર એક્શનમાં
 જે ગામમાં બોરવેલ ખુલ્લુ હશે 
તો તલાટીની જવાબદારી ગણાશે
 તલાટીઓએ સર્વે કરીને લેખિત 
આપવું પડશે કે ગામમાં એકે 
બોરવેલ ખુલ્લો નથી દુર્ઘટના
 થશે તો તલાટી વિરુદ્ધ કાર્યવાહી થશે

સીબીઆઇ ટીમ શનિવારે 
આણંદમાં પૂછપરછ કર્યા 
બાદ ગોધરા લાવી નીટ પરીક્ષા
 ષડયંત્ર કેસમાં જય જલારામ 
સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની ધરપકડ

વડાપ્રધાન નો મન કી બાત
 કાર્યક્રમ ચાર મહિના બાદ 
ફરી શરૂ બંધારણ, લોકશાહી પરનો 
વિશ્વાસ દોહરાવવા
 બદલ દેશનો આભાર -- મોદી 

જીત બાદ ચેમ્પિયન ટીમની 
ભાંગડા નૃત્ય સાથે શાનદાર ઉજવણી 
ભારતને વર્લ્ડ કપ જીતાડી રોહિત શર્માની
 પણ ઇન્ટરનેશનલ ટી 20માંથી 
નિવૃત્તિ રવિન્દ્ર જાડેજાએ 
પણ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાંથી 
નિવૃત્તિ જાહેર કરી 
વિરાટની ટી 20 કેરિયર જૂનમાં 
શરૂ થઈને જૂનમાં સમાપ્ત 


ઇન્ડિયન પીનલ કોડ આઇપીસીનું સ્થાન 
ત્રણ નવા કાયદા લેશે અત્યારે અને
 કલમ 302 ને બદલે હવે કલમ 101 
હેઠળ સજા કરાશે 
ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ


No comments:

Post a Comment