Sunday 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૨૪/૬/૨૪#

આજના મુખ્ય સમાચાર 
તા.24-6-24


પ્રોટીમ સ્પીકર ભર્તુહરી મહેતાબની
 નિયુક્તિના મુદ્દે વિવાદની શક્યતા
પહેલા દિવસે 280 સભ્યોના શપથ 
આજથી ૧૮મી લોકસભાનું 
પ્રથમ સત્ર વિવાદના એંધાણ

અફઘાનિસ્તાનના છ વિકેટ 148 રન
 ઓસ્ટ્રેલિયાને 19.2 ઓવરમાં 
127 રન કરી જીત મેળવી
સુપરએઈટ સ્ટેજમા
 સૌથી મોટો ઉલટફેર
 અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ડ્રેસિંગ માર્કસ વાળા વિદ્યાર્થીઓની
 ફરી પરીક્ષા લેવાય 50% ગેરહાજર 
NEET બિહારમાં CBIની 
ટીમ ઉપર હુમલો 
સીબીઆઇ સમગ્ર મામલે 
વધુ તપાસ માટે રાજ્યોમાં
 ટીમ મોકલશે બિહારમાંથી
 ત્રણની ધરપકડ 
CBI ની પહેલી FIR ટીમના
 બિહાર ગુજરાતમાં ધામા


રાજ્યની યુનિવર્સિટીઓમાં
 ઉનાળુ વેકેશન પૂર્ણ આજથી 
નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ 

મુખ્યમંત્રીએ પોલિયો વિરોધી
 રસીકરણનો પ્રારંભ કરાવ્યો 
ગુજરાતમાં શૂન્ય થી પાંચ 
વર્ષના 83. 72 લાખ 
ભૂલકાઓને પોલિયોના ટીપા પિવડાવાશે 

કલેકટરની મહદાની મુલાકાતમાં
 ક્ષતિઓ બહાર આવી હતી 
સીએમની ખેડાને મુલાકાત
 બાદ ૮૦ નાયબ મામલતદારની બદલી થઈ 

મહેસુલ વિભાગે રિપોર્ટ 
માંગતા સરકારી કચેરીઓમાં દોડધામ 
દરેક કલેકટરોને શનિ રવિની 
રજાઓમાં ત્રણ ત્રણ ગામોમાં 
જઈ સમીક્ષા કરવા આદેશ

બ્રહ્માંડના એક પછી એક 
રહસ્યોની કડી મેળવવાનો 
અદભુત પ્રયોગ 
નાસા હવે મંગળને આવવાના 
નમૂના પણ પૃથ્વી પર લાવશે
 લાલ ગ્રહ અને પૃથ્વીના 
વાતાવરણની સરખામણી કરશે 

નોકરોના શોષણ બદલ નીચલી
 કોટે ચાર વર્ષની જેલ કરી હતી 
હિન્દુજા પરિવારના ચાર સભ્યોને
 સ્વીટ્ઝરલેન્ડ ઉપલી કોટે છોડી મૂક્યા 

ઉચ્ચ શિક્ષિત સંશોધકોને જ પેટર્ન 
મળે છે એવું નથી 
ચાર ચોપડી ભણેલા સોમાભાઈ ને
 પશુ સારવારની દેશી દવા માટે" પેટન્ટ" મળી 

સોમાભાઈ તો ભૂલી ગયા હતા કે 
અરજી કરી છે સંશોધનો પરથી 
સરકારનો ઉદાસ વલણ અરજીના 
13 વર્ષ બાદ પેટન્ટ મળી 

ત્રણ પેઢીથી સોમાભાઈનો પરિવાર
 વનસ્પતિમાંથી દવા બનાવીને 
પશુઓની નિશુલ્ક સારવાર કરે છે 
સો વર્ષ જૂની સારવાર પદ્ધતિને પેટન્ટ મળ્યા


No comments:

Post a Comment