Sunday 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા.૨૫/૬/૨૪#

આજના મુખ્ય સમાચાર 
તારીખ 25-6-24



ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા
 ગાંધી દ્વારા લદાયેલી કટોકટીને
 50 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે 
વડાપ્રધાનનો ઉલ્લેખ
25 જૂન દેશની લોકશાહીને
 લાગેલું કલંક-- મોદી 
હંગામા વચ્ચે પીએમ મોદી
 અન્યઓએ શપથ લીધા 
જેપી ન જે પી નડ્ડા
 રાજ્યસભામાં ગૃહના નેતા નિમાયા

સરકારમાં સૌથી વધુ 
ભ્રષ્ટાચારના કેસો નર્મદા -સિંચાઈ-
 પાણી -પુરવઠો તથાR&B માં

કોપર નિક્સ સેન્ટિનલ -2 ઉપગ્રહ 
દ્વારા તસવીર લેવામાં આવી છે 
આકાશમાંથી રામસેતુનો 
અદભુત નજારો યુરોપની 
સ્પેસ એજન્સીએ તસવીરો પ્રસિદ્ધ કરી 

ટેલિકોમ કંપનીઓ અને 
ટેલિકોમ રેગ્યુલેટરએ ગાઇડલાઇન 
તૈયાર કરી 
હવે લોન- ક્રેડિટ કાર્ડના નકલી
 કોલ -મેસેજ નહીં આવે
 કેન્દ્ર સરકારે ગાળીઓ કસ્યો 
 
કેન્દ્ર સરકાર દ્વારા કાયદાની 
જોગવાઈઓમાં સુધારા કરાયા 
સરોગસીના કિસ્સામાં મહિલા
 સરકારી કર્મીઓને છ મહિના મેટરનીટી લીવ


નીટ પેપર લીક કેસમાં ટેરર ફંડિંગની
 શંકા મહારાષ્ટ્રમાં એકની અટકાયત
પ્રવેશોત્સવ પહેલા મુખ્યમંત્રી 
અધિકારીઓને ટકોર કરી 

આંકડા કે સિદ્ધિ નહીં બાળકોને 
સારામાં સારો જે હોય તે 
આપવા પ્રયત્ન કરો-- CM
અધિકારીઓને ધોરણ ચારથી 
આઠની ઉત્તરવહી ચકાસીને 
વિદ્યાર્થીઓની ચકાસણી કરવી પડશે 

ગુજરાતમાં એક વર્ષમાં ટીબીના 
1.42 લાખ કેસ અમદાવાદ-- સુરત ટોચ ઉપર

ઇંગ્લેન્ડના 13 વર્ષના બાળક પર
 8 કલાક સુધી સર્જરી કરાઈ 
વિશ્વમાં પ્રથમ વખત વાઈના 
દર્દીની ખોપરીમાં નિરોષ્ટીમ્યુલેટર ફીટ કરાયું


No comments:

Post a Comment