Monday 10 May 2021

ભારતમાં આવેલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક

📚✍🧑‍🎓 જાણવા જેવું  👨‍🎓📚✍

🛫ભારતમાં આવેલાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકો🛬


🔷 કૈમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ - બેંગલુરુ ( કર્ણાટક )

🔶 અહલ્યાબાઈ હોલ્કર એરપોર્ટ - ઈન્દોર ( મધ્યપ્રદેશ )

🔶 ડૉ. બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટ - નાગપુર ( મહારાષ્ટ્ર )

🔷 લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ - વારાણસી

🔶 ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ - નવી દિલ્હી

🔶 રાજીવગાંધી એરપોર્ટ - હૈદરાબાદ 

🔷 છત્રપતિ શિવાજી એરપોર્ટ - મુંબઈ ( મહારાષ્ટ્ર )

🔶 નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ - કોલકાતા ( પશ્ચિમ બંગાળ )

🔷 અન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ - ચેન્નાઇ ( તમિલનાડુ )

🔶 ગોપીનાથ બોરદોલોઈ એરપોર્ટ - ગુવાહાટી ( આસામ )

🔷 સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ - અમદાવાદ ( ગુજરાત )

🔷 ચૌધરી ચરણસિંહ એરપોર્ટ - લખનઉ ( ઉત્તર પ્રદેશ )

🔶 કાલીકટ એરપોર્ટ - કોઝીકોડ ( પશ્ચિમ બંગાળ )

🔷 ત્રિવેન્દ્રમ  એરપોર્ટ - તિરૂવનંતપુરમ ( કેરળ )

🔶 ગુરૂ રામદાસજી એરપોર્ટ - અમૃતસર ( પંજાબ )

🔷 શેખ અલઆલમ એરપોર્ટ - શ્રીનગર ( જમ્મુ અને કાશ્મીર )

🔶 દાબોલિમ એરપોર્ટ - ગોવા

🔷 વીર સાવરકર એરપોર્ટ - પોટૅ બ્લેર

No comments:

Post a Comment