Thursday 20 May 2021

ભારતમાં આવેલ વિશ્વ વિરાસત સ્થળો

✅ ભારતમાં આવેલા વિશ્વ વિરાસત સ્થળો ( UNESCO World Heritage site)

1. અજંતાની ગુફાઓ , મહારાષ્ટ્ર 
2 . એલિફંટાની ગુફાઓ , મહારાષ્ટ્ર 
3 . તાજમહાલ , આગ્રા , ( ઉત્તર પ્રદેશ ) 
4 . દાર્જિલિંગ હિમાલય રેલવે , પ. બંગાળ 
5. જૂના ગોવાનાં દેવળો અને કોન્વેન્ટ , ગોવા 
6. ખજૂરાહોનાં મંદિરો , મધ્ય પ્રદેશ 
7 . મુઘલ સિટી ફતેહપુર સિકરી , ઉત્તર પ્રદેશ 
8. કુતુબમિનાર સંકુલ , દિલ્લી 
9. બૌદ્ધ સ્મારક , સાંચી , મધ્ય પ્રદેશ 
10. મહાબોધિ મંદિર સંકુલ , બોધિ ગયા , બિહાર 
11. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન , અસમ 
12. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન , રાજસ્થાન 
13. ઇલોરાની ગુફાઓ , મહારાષ્ટ્ર
14 . આગ્રાનો કિલ્લો , ઉત્તરપ્રદેશ 
15 . સૂર્યમંદિર , કોણાર્ક , ઓરિસ્સા 
16. સ્મારકસમૂહ , મહાબલીપુરમુ , તમિલનાડુ 
17 . સ્મારકસમૂહ , પદેદકાલ , કર્ણાટક 
18. હમ્પી સ્મારકસમૂહ , કર્ણાટક 
19 . બૃહદેશ્વર મંદિર , તંજાવુર , તમિલનાડુ 
20 . હુમાયુનો મકબરો , દિલ્લી 
21 . માનસ વન્ય જીવન અભયારણ્ય , અસમ 
22 . . નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન , ઉત્તરાખંડ 
23 . સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન , પ . બંગાળ 
24 . ગિર અભયારણ્ય , જૂનાગઢ , ગુજરાત 
25 . સૂર્યમંદિર , મોઢેરા , ગુજરાત 
26. ચાંપાનેર - પાવાગઢ , ગુજરાત 
27.લાલકિલ્લો, નવી દિલ્લી
28.પશ્ચિમ ઘાટ, કેરળ થી મહારાષ્ટ્ર સહ્યાદ્રિ
29. રાજસ્થાનના ટેકરી પર આવેલા કિલ્લાઓ ( રણથંમભોર, અમ્બેર, જેસલમેર, ગેગ્રોન ), રાજસ્થાન
30. રાણકી વાવ - પાટણ, ગુજરાત
31.ગ્રેટ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન, હિમાચલ પ્રદેશ
32.બિહારના નાલંદામાં નાલંદા મહાવીરનું પુરાતત્વીય સ્થળ, બિહાર
33.કંન્ચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન, સિક્કિમ
34.લી કોર્બ્યુસિઅરનું આર્કિટેક્ચરલ વર્ક, ચંદિગઢ
35. અમદાવાદ સીટી, ગુજરાત
36.મુંબઈનો વિક્ટોરિયન અને આર્ટ ડેકો એન્સેમ્બલ, મહારાષ્ટ્ર
37. જયપુર, રાજસ્થાન
38. જંતર મંતર જયપુર, રાજસ્થાન

No comments:

Post a Comment