Saturday 29 May 2021

માનવ નું શરીર નું જાણવા જેવું

 માનવશરીરનું જાણવા જેવું 

લોહીમાંના  લાલ  કણો  ૨૦  સેકંડમાં  આખા શરીરમાં ફરી વહે છે

   

    


ramajirotatar1971blogspot.org


માનવમગજ શરીરનું સૌથી વધુ શક્તિ  વાપરતું અવયવ છે .


માણસનું નાનું આતરડું ૨૨ ફૂટ લાંબુ હોય છે. 

આપણા હાથના અગુંઠાના સંચાલન  માટે  મગજમાં   અલગ તંત્ર હોય છે

માણસનું હૃદય લોહીને ૩૦ ફૂટ દુર ફેકી શકે તેટલું દબાણ પેદા કરે છે .

માણસના શરીરના તમામ હાડકાનું વજન કુલ વજનના ૧૪ ટકા હોય છે. 

માણસના શરીરના વજનનો ૧૫ ટકા ભાગ ચામડી રોકે છે .

માણસની હોજરીની અંદરનું આવરણ દર ૧૫ દિવસે નવું બને છે. 

માણસ બોલવા માટે લગભગ ૭૨ સ્નાયુઓનો  ઉપયોગ કરે છે.   

No comments:

Post a Comment