Tuesday 12 October 2021

સૌથી નાની વયની કોમર્શિયલ પાયલોટ

મૈત્રી પટેલ
ભારતની સૌથી નાની વયની કોમર્શિયલ પાયલોટ pilot
કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ ક્ષેત્રમાં સફળતા રાતોરાત નથી મળી જતી તેના માટે લક્ષ્યને નજર સામે રાખીને તેને મેળવવા મચી પડવું પડે અને તો એક દિવસ થી ચોક્કસ પ્રાપ્ત થતું હોય છે. એક સમય હતો જ્યારે આ પ્રકારના શબ્દો માત્ર પુરુષોને મળતી સફળતા માટે વપરાતા હતા પણ હવે તે દીકરીઓ માટે પણ વપરાય તે સમય ક્યારનો આવી પહોંચ્યો છે. દેશની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કરી રહી છે. કોઈ પણ ક્ષેત્ર પર નજર કરો, ત્યાં કોઈને કોઈ દીકરી એવી મળી જશે જે પુરુષો સાથે ખભેખભો મિલાવીને ચાલી રહી હશે. આ યાદીમાં ગયા મહિને વધુ એક નામ જોડાયું છે સુરતની 20 વર્ષીય મૈત્રી પટેલ નું. તેણે આટલી નાની ઉંમરમાં અમેરિકામાં કોમર્શિયલ વિમાન ઉડાડવાનું લાયસન્સ મેળવ્યું છે. આ સાથે જ તે ભારતની સૌથી નાની વયની કોમર્શિયલ પાયલોટ બની ગઈ છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના શેરડી ગામના ખેડૂત પિતા કાન્તિભાઇ પટેલને ત્યાં જન્મેલી મૈત્રી એ પોતાની મહેનત અને ધગશથી આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. સુરતના ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કર્યા પછી તે પાઈલટ બનવાની તાલીમ લેવા માટે અમેરિકા ગઈ હતી. સામાન્ય
રીતે અહીં પાયલોટ બનવા માટે ની ટ્રેન દોઢ વર્ષનું હોય છે. પરંતુ મૈત્રીએ આ તાલીમ માત્ર ૧૨ મહિનામાં પૂર્ણ કરી બતાવી. કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવ્યું હતું મૈત્રીએ આ સિદ્ધિ હાંસલ કરીને એક માત્ર ભારતનો પરંતુ ગુજરાત અને સુરત નું નામ પણ રોશન કર્યું છે.
મૈત્રીને નાનપણથી જ આકાશમાં ઉડવાની ઈચ્છા હતી ઉડવાની ઈચ્છા હતી. ની જેમ તે પણ નાનપણમાં આકાશમાં વિમાન ની અરેરાટી સંભળાય ત્યારે ઘરમાંથી દોડીને તેને જોવા માટે બહાર આવી હતી. તે વખતે તેની આંખોમાં જે રોમાંચ હતો તે આગળ જતાં સપનામાં અને હકીકતમાં પરિવર્તિત થયો છે. નાનપણમાં તેણે pilot બનાવવાનું સપનું જોયું અને તેને સાકાર કરવા માટે સાવ નાની ઉંમરથી જ તૈયારી કરવા માંડી હતી તેણે હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન જ મુંબઈની વિલેપાર્લેની બેઝિક ટ્રેનિંગ અને અભ્યાસ કરી લીધો હતો તેના પિતા કાંતિભાઈ સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે. પોતાની દીકરીની આઝાદી વિશે કાંતિ લાલ કહે છે કે દીકરી મેં નાનપણથી મોટો કરવાનો શોખ હતો તે હું જાણતો હતો જ્યારે પણ women જોતી ત્યારે તેની આંખોમાં એક અજબ પ્રકાર ની ચમક આવી જતી હતી એટલે મેં નક્કી કર્યું હતું કે કોઈ પણ હિસાબે તેના સપનાને પૂર્ણ કરીશ. અગાઉ જ્યારે હું ટ્રાવેલ્સ ધંધો કરતો હતો ત્યારે મુંબઈ એરપોર્ટ પર મુસાફરો લાવવા મુકવા માટે જતો હતો. એ વખતે વિમાન જોઈને મને મૈત્રી નું સપનું યાદ આવી જતું ત્યારબાદ મેં નક્કી કર્યું હતું કે તેને અમેરિકા તેના માટે મોકલી જવા માટે મેં લોન લેવા સહકારી બેંકોએ ના પાડી લેતા આખરે જમીન વેચીને તેને ટ્રેનિંગ માટે મોકલી હતી હવે જ્યારે દેશની સૌથી નાની વયની કોમર્શિયલ પાયલોટ બની હોવાનું કહેવાય છે ત્યારે મને ખૂબ ગર્વ થાય છે.
મૈત્રી કહે છે કે કોમર્શિયલ માટેનું લાયસન્સ મેળવી લીધો છે પણ હવે મારો લક્ષણ દેશની સૌથી નાની વયની કેપ્ટન બનાવવાનો છે જે જેવા મોટા વિમાનોના લાયસન્સ પણ મળે ભારતમાં વિમાન ચલાવવા માટે હું આપણા નિયમો પ્રમાણે તાલીમ લઈશ એટલે હું એટલું જ કહીશ કે લક્ષ્ય નક્કી હોય અને એ દિશામાં સાથે કામ કરવા અથવા કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે.
આભાર સંદેશ નારી પૂર્તિ તારીખ 28 સપ્ટેમ્બર 2021

No comments:

Post a Comment