Sunday 5 June 2022

અલગ અલગ ભાષા ની પ્રથમ ફિલ્મો

〰〰〰〰〰〰〰〰〰〰〰
🎞 *અલગ-અલગ ભાષા ની પ્રથમ ફિલ્મો* 🎞
〰〰〰〰〰〰〰〰〰〰〰

🎬 ગુજરાતી➖ *નરસિંહ મહેતા*

🎬 હિન્દી➖ *આલમઆરા*

🎬 અંગ્રેજી➖ *નૂરજહાં* 

🎬 પંજાબી➖ *ઇશ્ક એ પંજાબ*

🎬 મલયાલમ➖ *બાલન*

🎬 તેલુગુ➖ *ભક્ત પ્રહલાદ*

🎬 તમિલ➖ *કાલિદાસ* 

🎬 બંગાળી➖ *જમાઈસાસ્તી*

🎬 મરાઠી➖ *અયોધ્યા ચા રાજા*

🎬 રાજસ્થાની➖ *નજરાના*

🎬 સિંધી➖ *એકતા*

🎬 ભોજપુરી➖ *ગંગા મૈયા તોહૈ પિયરી ચઢઈબો*

🎬 સંસ્કૃત➖ *આદિ શંકરાચાર્ય*

🎬 કશ્મીરી➖ *મહૈંદી રાતા*

🎬 માલવી➖ *ભાદવામાતા*

🎬 મણિપુરી➖ *માત્મગી મણિપુરી* 

🎬 ઉડ્ડીસા➖ *સીતા વિવાહ* 

🎬 અસમિયા➖ *જોયમતી*

🎬 હરિયાણવી➖ *બીરાશેરા*

〰〰〰〰〰〰〰〰〰〰      

🔲 *વ્યક્તિનું નામવિશેષ ઓળખ* 🔲

➖ પૂર્ણિમા પકવાસા *ડાંગનીદીદી*

➖ નરસિહ દિવેટિયા *જાગૃત ચોકીદાર*

➖ જુગતરામ દવે *વેડછીનો વડલો*

➖ ઠકકરબાપા *સેવાના સાગર*

➖ મોહનલાલ પંડ્યા *ડુંગળી ચોર*

➖ કાકાસાહેબ કાલેલકર *સવાઈ ગુજરાતી*

➖ ઉમાશંકર જોશી *વિશ્વશાંતિના કવિ*

➖ પ્રેમાનંદ *મહાકવિ*
 
➖ હેમચંદ્રાચાર્ય *કલિકાલસર્વજ્ઞ*

➖ નરસિહ મહેતા  *ગુજરાતી ભાષાના આદિકવિ*

➖ મીરાં *જન્મજન્મની દાસી*

➖ શામળ *પદ્યવાર્તાકાર*

➖ દયારામ *ભક્તકવિ*

➖ કવિનર્મદ *ગદ્યસાહિત્યના પિતા*

➖ અખો *જ્ઞાની કવિ*

➖ મણીલાલ દ્રિવેદી *બ્રહ્મનિષ્ઠ*

➖ ગોવર્ધનરામ ત્રિપાઠી *પંડિતયુગના પુરોધા*

➖ મણિશંકર ભટ્ટ *ઊર્મિ કવિ*

➖ આનંદશંકર ધ્રુવ *પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ*

➖ નરસિહ દિવેટિયા *સાહિત્ય દિવાકર*

➖ કલાપી *સુરતાની વાડીનો મીઠો મોરલો*

➖ ન્હાનાલાલ *ગુજરાતી કવિ વર*

➖ સુખલાલજી *પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત*

➖ સ્વામી આનંદ *જ્ઞાની અને પ્રબુદ્ધ*

No comments:

Post a Comment