Monday 6 June 2022

લશ્કરની આ ચોપગી વીરાંગના ને ઓળખો છો?અંગ્રેજ પ્રકૃતિ વિદ ચાર્લ્સ ડાર્વિને કહેલું કે પૃથ્વી પરના તમામ ચોપગા સજીવોમાં mule/મ્યુલ/ ખચ્ચર મને સૌથી વધુ પ્રભાવિત કરનારુ પ્રાણી લાગે છે. શક્તિ, સ્ફૂર્તિ ,યાદ શક્તિ, સહનશક્તિ, તર્કબદ્ધ તા લાગણી, લાંબુ આયુષ્ય વગેરે બાબતે તેના માતા-પિતા કરતાં ક્યાંય વધારે ગુણવાન છે. મનુષ્યએ હસ્તગત કરેલી સંવર્ધન કલા સામે કુદરતની કળા ઝાંખી પડી હોવાની તે સાબિતી છે.વિક્રાંત ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન જેવા વિદ્વાન જ્યારે ટેકન ફોર ગ્રાન્ટેડ પ્રાણી માટે તારીખ ના પૂર આવે ત્યારે તે ફૂલો માત્ર શોભાના હોય બલકે તેમાં તથ્ય નામની સુગંધ પણ ભરેલી હોય અને નેચરલ સીલેક્શન theory એમ કહે છે કે પ્રકૃતિના ખોળે પાંગરેલું તાન સજીવો પોતાની આસપાસના વાતાવરણ તથા સંજોગો જોડે શરીરનું અનુકૂલન સ્થાપી દેતા હોય છે. ઉત્ક્રાંતિની એ લાંબી પ્રોસેસ માં સજીવ આસ્તે આસ્તે સર્વગુણ સંપન્ન બનતો જાય તેમ તેમ આગામી પેઢીઓ માં વધુ ને વધુ ઉમદા કોલેટી ના ગુણો ટ્રાન્સફર થતા રહે છે ગુણોના વારસાગત ટ્રાન્સફર માં જિનેટિક વિકૃતિ ના નામે કદાચિત ઘટ રહી જાય પરંતુ મૂળભૂત ગુણોમાં ઉમેરો થયો સંભવ નથી જેમકે આફ્રિકી ચિતાનું બચ્ચું મોટુ થયા પછી તેના માતા-પિતાની જેમ કલાકના ૧૦૦ થી 120 કિલોમીટરની ઝડપે જ દોટ મૂકી શકે. આ સ્પીડ લિમિટ તેના પ્રોગ્રામ માં લખાઈ છે જેને ઓવરટેક કરવી શક્ય નથી.કહેવાનું તાત્પર્ય એ કે કૂવામાં હોય તો હવાડામાં આવે મનુષ્યેતર સજીવોને લાગુ પડતો એક કુદરતી નિયમ છે પરંતુ તે નિયમમાં આશ્ચર્યજનક અપવાદ છે.કારણ કે તેનામાં માતા ઘોડી અને પિતા ગર્દભ કરતા વધુ તેમાં ચડિયાતા ગુણો ખીલ્યા છે આ સંદર્ભે જ ચાર્લ્સ ડાર્વિને કહેલું કે મનુષ્યએ હસ્તગત કરેલી સંવર્ધન કળાએ કુદરતને ઝાંખી પાડી છે.બે નોખા મનુષ્ય પર સજીવો વચ્ચે પ્રજનન વડે જ જે વર્ણશંકર જાતિ પેદા થાય તે કેટલાકે ક્રોસ બ્રિડિંગ સંવર્ધન નું પરિણામ છે ઘોડો અને ગદર સમાન કુળના બે નોખા પ્રાણીઓ છે જેમનું વર્ણસંકર સંતાન એટલે ખચ્ચર બોલચાલની ભાષામાં ટટુ તરીકે પણ ઓળખાતા તે પ્રાણીને સામાન્ય રીતે માનભરી નજરે જોવાતું નથી કદાચ એટલે જ સિદ્ધાંત હિન વ્યક્તિ માટે ભાડે કા ટટુ અને જક્કી માણસ માટે અડિયલ ટટુ જેવા મુહાવરા આપણે ત્યાં પ્રચલિત છે સાર્થ જોડણી કોશ માં શબ્દો નો અર્થ મૂર્ખ અને બેવકૂફ એવો આપ્યો છે. આ પ્રચલિત ખ્યાલને ધરમૂળથી બદલી નાખવા માટે લેખના મૂળ વિષય પર આવીએ.અહીં આપેલી પ્રથમ તસવીર ધ્યાનથી જુઓ પીટી સહસ્ત્ર સરંજામ લાદેલા કેટલાક જોડે ખુશકી દળના જવાનો દેખાય છે ભાગ્યે જ જોવા મળે તેવું અનોખું સ્મારક અને બેંગલુરુ શહેરમાં આવેલા આર્મી સર્વિસ કોપ્સ આર્મી સર્વિસ કોર ના પરિસરમાં ઉભુ કરાયું દર થોડા વખતે ત્યાં ભવ્ય કરી લીધી યોજાય છે જેમાં ASC ના જવાનો તથા અફસરો 20 ફીટ ઊંચાઅને 71 ફીટ લાંબા સ્મારક આગળ ફૂલોની રીથ તરીકે ઓળખાતી રીંગ મુકી શહીદ સૈનિકોને તથા ખચ્ચરો ને સલામી આપે છે. ટટ્ટઓના પૂતળા સામે ટટ્ટાર પોઝમાં ખડા રહીને કડક સેલ્યુટ કરતા સિનિયર અધિકારીઓને જુઓ ત્યારે મનમાં આશ્ચર્ય નો ભાવ પેદા થયા વિના રહેતો નથી.ભારતીય ખુષ્કી દળ ની સર્વિસ કોર નામની અલાયદી ટુકડી બહુ લાંબો તથા ભવ્ય ઇતિહાસ ધરાવે છે.ઇસવિસન 1960 માં તેનું પતન થયું ત્યારથી આજ પર્યત ટુકડીએ સાત ભીષણ યુદ્ધોમાં સક્રિય રોલ અદા કર્યો છે. રણભૂમિ ના વિવિધ મોરચે ધીંગાણું મચ્યું હોય ત્યારે સૈનિકોને ખાધાખોરાકીનો શસ્ત્ર-સરંજામ નો તથા બળતણનો પુરવઠો પહોંચતો કરવામાં એ આર્મી સર્વિસ કોરનું ASC મુખ્ય કામ છે. આ જવાબદારી જેવી તેવી નથી બલકે તેમાં અનેક જોખમો રહેલા છે જેનો પુરાવો એ વાતે મળે કે રણભૂમિમાં ફરજપાલન તથા સૌંદર્ય દાખવવા બદલ અસ્ક ને અત્યાર સુધીમાં કુલ 788 ચંદ્રકો અને ખિતાબો પ્રાપ્ત થયા છે. માના ઘણા ખરા તો અમુક તમુક સૈનિકને તમારે તેની બહાદુરી બદલ મળ્યા પરંતુ બહાદુરીના તથા વફાદારીના કેટલાક સન્માન પણ ખચ્ચરો ને એનાયત થયા છે. એક દાખલો પેડોગી નામની માદા ખચ્ચર નો છે. જેણે લશ્કરી તવારીખમાં બે વિક્રમો પ્રસ્થાપીત કર્યા છે. લશ્કરમાં લાગલગાટ ૩૭ વર્ષ સુધી સેવા આપવા બદલ પેંડો ઘીના નામે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો છે જે લગભગ તો તૂટવાનો નથી કારણ કે સરેરાશ લશ્કરમાં બહુ બહુ તો વીસ વર્ષ ડ્યુટી બજાવી શકે છે પેંડોગી આપણા ખુસ્કીદળની એકમાત્ર "વીરાંગના"છે કે જેની પીઠ શેરીમોનીયલ રગ કહેવા તો ભૂરો મખમલી કામળો પહેરાવીને તેનુ લશ્કરી વિધિ મુજબ સન્માન કરવામાં આવ્યું. બંને વિક્રમોના સંદર્ભે પેંડોગી ની લશ્કરી તવારીખ તપાસવા જેવી છે.વર્ષ 1962માં ભારત અને ચીન વચ્ચે અરુણાચલમાં તથા લદાખમાં ભીષણ સંગ્રામો ખેલાયા હતા. હિમાલયના પહાડોમાં તૈનાત ભારતીય સૈનિકોને bullets થી માંડીને બકાલું સુધીની આવશ્યક ચીજ વસ્તુઓ પહોચતી કરવાની જવાબદારી રાબેતા મુજબ આર્મી સર્વિસ કોરના શિરે આવી. મોટર વાહનો જ્યાં પહોંચી ન શકે તેવા વિષમ પહાડી ક્ષેત્રમાં માલસામાંનની હેરાફેરી કરવા માટે ખુશકી દળના સેંકડો ખચ્ચરોને કામે લગાડવામાં આવ્યા.આ ચોપગા દળમાં પેંડોગી પણ સામેલ હતી. સૈન્યમાં Hoof number 15328 તરીકે ભરતી થયા ને હજી સાતેક મહિના થયેલા એવામાં તેણે દેશની સેવા માટે રણભૂમિ એ જવાનું થયું લશ્કરી પ્રણાલી અનુસાર ખચ્ચરોને નામ આપવાનો ધારો નથી. એટલે તેને Hoof પગની ખરી નંબર એનાયત કરાયો છે.સિક્કિમના પેંડોગ ગામ ખાતે અને ત્યારબાદ અરુણાચલના મોરચે hoof નંબર15328 ઉર્ફે પેન્ડોગીએ પોતાની ફરજ બરાબર નિભાવી. શત્રુ તરફથી bullets ઝડી વરસતી હોય અને ગોલંદાજી ને કારણે ધડાકા થતા હોય ત્યારે કોઇપણ સ્પીસીસ નું પ્રાણી ભડકી ને નાસી છૂટે. પરંતુ લશ્કરની સર્વિસ કોરના ઉસ્તાદ ટ્રેનરોના હાથે તાલીમ પામેલા ખચ્ચરો એ માંયલા નથી. પીઠ પર લગભગ 100 કિલોગ્રામ બોજો ઊંચકીને તે ચૂપચાપ પોતાના નિર્ધારિત સ્થળ સુધી એકધારા ચાલ્યા કરે છે શક્તિ સ્ફૂર્તિ તો જાણે બાહુબલી બ્રાન્ડ ખરા જ !તદુપરાંત યાદશક્તિ પણ હાથી જેવી ગજબનાક! જંગલના પહાડોના ભૂલભૂલૈયા રસ્તે તેમને એક વાર દોરી જાઓ એટલે આખા રૂટ નો નકશો તેમની નિમણૂક અપાઈ જાય કે સ્મૃતિપટ પરથી ભૂંસાઈ નહીં.આ વિશેષ હોર્સ પાવર અને મેમરી પાવર પેંડોગી ૧૯૬૨ના યુદ્ધમાં નોંધપાત્ર સેવા આપી એક રીતે જોતાં સેવા તો સર્વિસ કોરના અન્ય ટટ્ટઓએ પણ આપી હતી પરંતુ તે સૌમાંથી પેંડોગીને અલગ તારવી આપતો પ્રસંગ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે બન્યો.ડિસેમ્બર ૧૯૭૧માં પાકિસ્તાન સામે ત્રીજું યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે પેંડોગી કાશ્મીરના ઉતુંગ પહાડોમાં ડયુટી પર હતી. એક દિવસ શત્રુ વિરુદ્ધ મુઠભેડમાં આપણી સર્વિસ કોરના કેટલાક જવાનો વીરગતિ પામ્યા પાકિસ્તાની સૈનિકો વિજયની ટ્રોફી તરીકે પેંડો ગીને સરહદ પાર લેતા ગયા. ગઈકાલ સુધી ભારતીય ખુશકી દળ માટે ફરજ બજાવતી એ માદા ખચ્ચર પાસે હવે પાકિસ્તાની ફોજ શસ્ત્ર-સરંજામ ના બોજ વહન નું કામ કરાવવા લાગ્યું.બે અઠવાડિયા આમને આમ નીકળી ગયા પરંતુ એક દિવસ જાણે માદરે વતનનો સાદ પડ્યો હોય તેમ પેંડો ગી શત્રુ સાવણી થી નાસી છૂટવાનો "પેંતરો" રચ્યો.પાકિસ્તાની સૈનિકોએ તેની પીઠ પર મીડીયમ machine guns તથા કારતૂસ ની પેટીઓ લાદી હતી. જે લઈને તેણે સરહદ પાસેની એક પાકિસ્તાની ફોરવર્ડ પોસ્ટ જવાનું હતું પરંતુ નિર્ધારીત માર્ગે થોડું અંતર કાપ્યા પછી પેન્ડોગી એ ઓચીંતો જ માર્ગ બદલ્યો. સરહદ ભણી દોટ મૂકી અને 20 કિ.મી.નું નોન સ્ટોપ અંતર કરીને આખરે ભારતીય ખુશકિ દળ સર્વિસ કોરના કમાન્ડીગ ઓફિસરને 'રિપોર્ટ' કર્યું.બે અઠવાડિયા સુધી શત્રુ છાવણીમાં બંદીવાન khachar આપમેળે પાછું આવે અને વળી યોગ્ય સરનામે પહોંચે તે માનો યા ના માનો જેવી ઘટના હતી.આ પ્રસંગ ટાંકીને ઘણા સંદર્ભો એમ જણાવે છે કે પેડોગી ને તેની વતન વાપસી તેમજ વતનપરસ્તી બદલ લશ્કરે 'vir chakra 'એનાયત કર્યો હતો. પરંતુ હકીકતે એવો કોઈ ચક્ર પેડોગી ને મળ્યો નહોતો. હા એટલું ખરું કે લશ્કરમાં સાડા ત્રણ દાયકા કરતાં વધુ સમય સેવા આપવા બદલ પેંડોગિને ભારતીય સર્વિસ કોર તરફથી અભૂતપૂર્વ સન્માન મળ્યા હતા. એક તો જાણે તેની hoof number 15328 તરીકેની ઓળખાણ નાબૂદ કરી તેને "પેન્ડોગી" નામ આપવામાં આવ્યું.સિક્કિમના પેંડોગ ગામે તેનું પહેલું પોસ્ટીંગ હતું એટલે નામકરણમાં તેનો આધાર લેવાયો બીજું તેની પીઠે શેરેમોનિયલ રગ કહેવાતો makhmali કામળો પહેરાવવામાં આવ્યો ત્રીજુ દિલ્હી માં આવેલી આર્મી સર્વિસ કોર છાવણીના ભોજનાલય નું પેંડોગી તરીકે નામકરણ કરી દેવાયું.ભારતની જ નહીં ,વિશ્વની પણ લશ્કરી તવારીખમાં કોઈ khacharખચ્ચરને આટઆટલા માનપાન મળ્યા હોય તેવો એ પહેલો દાખલો હતો.કારણ કે ભારત સહિત ઘણા દેશો હવે ચોપગા ખચ્ચર કાયમી ધોરણે રિટાયર કરી તેમના સ્થાને રોબોટિક ખચ્ચરોને તૈનાત કરવા માગે છે. દરમિયાન આ વાંચી રહ્યા છો ત્યારે હિમાલયના દુર્ગમ પહાડોમાં સેંકડો મહેનતકશ ખચ્ચરો ભારતીય સેનાની સપ્લાય લાઈન તરીકે ફરજ બજાવી રહ્યા છે. પ્રસ્તુત શાબ્દિક સલામી બેકગ્રાઉન્ડમાં રહીને સેવા કરનાર મુક ફૌજીયોને નામ!આધાર----- ગુજરાત સમાચાર રવિપૂર્ત ૫/૬/૨૦૨૨

લશ્કરની આ ચોપગી વીરાંગના ને ઓળખો છો?
અંગ્રેજ પ્રકૃતિ વિદ ચાર્લ્સ ડાર્વિને કહેલું કે પૃથ્વી પરના તમામ ચોપગા સજીવોમાં mule/મ્યુલ/ ખચ્ચર મને સૌથી વધુ પ્રભાવિત કરનારુ પ્રાણી લાગે છે. શક્તિ, સ્ફૂર્તિ ,યાદ શક્તિ, સહનશક્તિ, તર્કબદ્ધ તા લાગણી, લાંબુ આયુષ્ય વગેરે બાબતે તેના માતા-પિતા કરતાં ક્યાંય વધારે ગુણવાન છે. મનુષ્યએ હસ્તગત કરેલી સંવર્ધન કલા સામે કુદરતની કળા ઝાંખી પડી હોવાની તે સાબિતી છે.
વિક્રાંત ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન જેવા વિદ્વાન જ્યારે ટેકન ફોર ગ્રાન્ટેડ પ્રાણી માટે તારીખ ના પૂર આવે ત્યારે તે ફૂલો માત્ર શોભાના હોય બલકે તેમાં તથ્ય નામની સુગંધ પણ ભરેલી હોય અને નેચરલ સીલેક્શન theory એમ કહે છે કે પ્રકૃતિના ખોળે પાંગરેલું તાન સજીવો પોતાની આસપાસના વાતાવરણ તથા સંજોગો જોડે શરીરનું અનુકૂલન સ્થાપી દેતા હોય છે. ઉત્ક્રાંતિની એ લાંબી પ્રોસેસ માં સજીવ આસ્તે આસ્તે સર્વગુણ સંપન્ન બનતો જાય તેમ તેમ આગામી પેઢીઓ માં વધુ ને વધુ ઉમદા કોલેટી ના ગુણો ટ્રાન્સફર થતા રહે છે ગુણોના વારસાગત ટ્રાન્સફર માં જિનેટિક વિકૃતિ ના નામે કદાચિત ઘટ રહી જાય પરંતુ મૂળભૂત ગુણોમાં ઉમેરો થયો સંભવ નથી જેમકે આફ્રિકી ચિતાનું બચ્ચું મોટુ થયા પછી તેના માતા-પિતાની જેમ કલાકના ૧૦૦ થી 120 કિલોમીટરની ઝડપે જ દોટ મૂકી શકે. આ સ્પીડ લિમિટ તેના પ્રોગ્રામ માં લખાઈ છે જેને ઓવરટેક કરવી શક્ય નથી.
કહેવાનું તાત્પર્ય એ કે કૂવામાં હોય તો હવાડામાં આવે મનુષ્યેતર સજીવોને લાગુ પડતો એક કુદરતી નિયમ છે પરંતુ તે નિયમમાં આશ્ચર્યજનક અપવાદ છે.
કારણ કે તેનામાં માતા ઘોડી અને પિતા ગર્દભ કરતા વધુ તેમાં ચડિયાતા ગુણો ખીલ્યા છે આ સંદર્ભે જ ચાર્લ્સ ડાર્વિને કહેલું કે મનુષ્યએ હસ્તગત કરેલી સંવર્ધન કળાએ કુદરતને ઝાંખી પાડી છે.
બે નોખા મનુષ્ય પર સજીવો વચ્ચે પ્રજનન વડે જ જે વર્ણશંકર જાતિ પેદા થાય તે કેટલાકે ક્રોસ બ્રિડિંગ સંવર્ધન નું પરિણામ છે ઘોડો અને ગદર સમાન કુળના બે નોખા પ્રાણીઓ છે જેમનું વર્ણસંકર સંતાન એટલે ખચ્ચર બોલચાલની ભાષામાં ટટુ તરીકે પણ ઓળખાતા તે પ્રાણીને સામાન્ય રીતે માનભરી નજરે જોવાતું નથી કદાચ એટલે જ સિદ્ધાંત હિન વ્યક્તિ માટે ભાડે કા ટટુ અને જક્કી માણસ માટે અડિયલ ટટુ જેવા મુહાવરા આપણે ત્યાં પ્રચલિત છે  સાર્થ જોડણી કોશ માં  શબ્દો નો અર્થ મૂર્ખ અને બેવકૂફ એવો આપ્યો છે. આ પ્રચલિત ખ્યાલને ધરમૂળથી બદલી નાખવા માટે લેખના મૂળ વિષય પર આવીએ.
અહીં આપેલી પ્રથમ તસવીર ધ્યાનથી જુઓ પીટી સહસ્ત્ર સરંજામ લાદેલા કેટલાક જોડે ખુશકી દળના જવાનો દેખાય છે ભાગ્યે જ જોવા મળે તેવું અનોખું સ્મારક અને બેંગલુરુ શહેરમાં આવેલા આર્મી સર્વિસ કોપ્સ આર્મી સર્વિસ કોર ના પરિસરમાં ઉભુ કરાયું દર થોડા વખતે ત્યાં ભવ્ય કરી લીધી યોજાય છે જેમાં ASC ના જવાનો તથા અફસરો 20 ફીટ ઊંચા
અને 71 ફીટ લાંબા સ્મારક આગળ ફૂલોની રીથ તરીકે ઓળખાતી રીંગ મુકી શહીદ સૈનિકોને તથા  ખચ્ચરો ને સલામી આપે છે. ટટ્ટઓના પૂતળા સામે ટટ્ટાર  પોઝમાં ખડા રહીને કડક સેલ્યુટ કરતા સિનિયર અધિકારીઓને જુઓ ત્યારે મનમાં આશ્ચર્ય નો ભાવ પેદા થયા વિના રહેતો નથી.
ભારતીય ખુષ્કી દળ ની સર્વિસ કોર નામની અલાયદી ટુકડી બહુ લાંબો તથા ભવ્ય ઇતિહાસ ધરાવે છે.
ઇસવિસન 1960 માં તેનું પતન થયું ત્યારથી આજ પર્યત ટુકડીએ સાત ભીષણ યુદ્ધોમાં   સક્રિય રોલ અદા કર્યો છે. રણભૂમિ ના વિવિધ મોરચે ધીંગાણું મચ્યું હોય ત્યારે સૈનિકોને ખાધાખોરાકીનો શસ્ત્ર-સરંજામ નો તથા બળતણનો પુરવઠો પહોંચતો કરવામાં એ આર્મી સર્વિસ કોરનું ASC મુખ્ય કામ છે. આ જવાબદારી જેવી તેવી નથી બલકે તેમાં અનેક જોખમો રહેલા છે જેનો પુરાવો એ વાતે મળે કે રણભૂમિમાં ફરજપાલન તથા સૌંદર્ય દાખવવા બદલ અસ્ક ને અત્યાર સુધીમાં કુલ  788 ચંદ્રકો અને ખિતાબો પ્રાપ્ત થયા છે. માના ઘણા ખરા તો અમુક તમુક સૈનિકને તમારે તેની બહાદુરી બદલ મળ્યા પરંતુ બહાદુરીના તથા વફાદારીના કેટલાક સન્માન પણ ખચ્ચરો ને એનાયત થયા છે. એક દાખલો પેડોગી નામની માદા ખચ્ચર નો છે. જેણે લશ્કરી તવારીખમાં બે વિક્રમો પ્રસ્થાપીત  કર્યા છે. લશ્કરમાં લાગલગાટ ૩૭ વર્ષ સુધી સેવા આપવા બદલ પેંડો ઘીના નામે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો છે જે લગભગ તો તૂટવાનો નથી કારણ કે સરેરાશ લશ્કરમાં બહુ બહુ તો વીસ વર્ષ ડ્યુટી બજાવી શકે છે પેંડોગી  આપણા ખુસ્કીદળની એકમાત્ર "વીરાંગના"છે કે જેની પીઠ શેરીમોનીયલ રગ કહેવા તો ભૂરો મખમલી કામળો પહેરાવીને તેનુ લશ્કરી વિધિ મુજબ સન્માન કરવામાં આવ્યું. બંને વિક્રમોના સંદર્ભે પેંડોગી ની લશ્કરી  તવારીખ તપાસવા જેવી છે.
વર્ષ 1962માં ભારત અને ચીન વચ્ચે અરુણાચલમાં તથા  લદાખમાં ભીષણ સંગ્રામો ખેલાયા હતા. હિમાલયના પહાડોમાં તૈનાત ભારતીય સૈનિકોને bullets થી માંડીને બકાલું સુધીની આવશ્યક  ચીજ વસ્તુઓ પહોચતી કરવાની જવાબદારી રાબેતા મુજબ આર્મી સર્વિસ કોરના શિરે આવી. મોટર વાહનો જ્યાં  પહોંચી ન શકે તેવા વિષમ પહાડી ક્ષેત્રમાં માલસામાંનની હેરાફેરી કરવા માટે ખુશકી દળના સેંકડો ખચ્ચરોને કામે લગાડવામાં આવ્યા.
આ ચોપગા  દળમાં  પેંડોગી પણ સામેલ હતી. સૈન્યમાં Hoof number 15328 તરીકે ભરતી થયા ને હજી સાતેક મહિના થયેલા એવામાં તેણે દેશની સેવા માટે રણભૂમિ એ જવાનું થયું લશ્કરી પ્રણાલી અનુસાર ખચ્ચરોને નામ આપવાનો ધારો નથી. એટલે તેને Hoof પગની ખરી નંબર એનાયત કરાયો છે.
સિક્કિમના પેંડોગ ગામ ખાતે અને ત્યારબાદ અરુણાચલના મોરચે hoof નંબર15328 ઉર્ફે  પેન્ડોગીએ પોતાની ફરજ બરાબર નિભાવી. શત્રુ તરફથી bullets ઝડી વરસતી હોય અને ગોલંદાજી ને કારણે ધડાકા થતા હોય ત્યારે કોઇપણ સ્પીસીસ નું પ્રાણી ભડકી ને નાસી છૂટે. પરંતુ લશ્કરની સર્વિસ કોરના ઉસ્તાદ ટ્રેનરોના હાથે તાલીમ પામેલા  ખચ્ચરો એ માંયલા નથી. પીઠ પર લગભગ 100 કિલોગ્રામ બોજો ઊંચકીને તે ચૂપચાપ પોતાના નિર્ધારિત સ્થળ સુધી એકધારા ચાલ્યા કરે છે શક્તિ સ્ફૂર્તિ તો જાણે બાહુબલી બ્રાન્ડ ખરા જ !તદુપરાંત યાદશક્તિ પણ હાથી જેવી ગજબનાક! જંગલના પહાડોના ભૂલભૂલૈયા રસ્તે તેમને એક વાર દોરી જાઓ એટલે આખા રૂટ નો નકશો તેમની નિમણૂક અપાઈ જાય કે સ્મૃતિપટ પરથી ભૂંસાઈ નહીં.
આ વિશેષ હોર્સ પાવર અને મેમરી પાવર પેંડોગી ૧૯૬૨ના યુદ્ધમાં નોંધપાત્ર સેવા આપી એક રીતે જોતાં સેવા તો સર્વિસ કોરના અન્ય  ટટ્ટઓએ પણ આપી હતી પરંતુ તે સૌમાંથી પેંડોગીને અલગ તારવી આપતો પ્રસંગ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે બન્યો.
ડિસેમ્બર ૧૯૭૧માં પાકિસ્તાન સામે ત્રીજું યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે પેંડોગી કાશ્મીરના ઉતુંગ પહાડોમાં ડયુટી પર હતી. એક દિવસ શત્રુ વિરુદ્ધ મુઠભેડમાં આપણી સર્વિસ કોરના કેટલાક જવાનો વીરગતિ પામ્યા પાકિસ્તાની સૈનિકો વિજયની ટ્રોફી તરીકે પેંડો ગીને સરહદ પાર લેતા ગયા. ગઈકાલ સુધી ભારતીય ખુશકી દળ માટે ફરજ બજાવતી એ માદા ખચ્ચર પાસે હવે પાકિસ્તાની  ફોજ શસ્ત્ર-સરંજામ ના બોજ વહન નું કામ કરાવવા લાગ્યું.
બે અઠવાડિયા આમને આમ નીકળી ગયા પરંતુ એક દિવસ જાણે માદરે વતનનો સાદ પડ્યો હોય તેમ પેંડો ગી શત્રુ સાવણી થી નાસી છૂટવાનો "પેંતરો"  રચ્યો.
પાકિસ્તાની સૈનિકોએ તેની પીઠ પર મીડીયમ machine guns તથા કારતૂસ ની પેટીઓ લાદી હતી. જે લઈને તેણે સરહદ પાસેની એક પાકિસ્તાની ફોરવર્ડ પોસ્ટ જવાનું હતું પરંતુ નિર્ધારીત માર્ગે થોડું અંતર કાપ્યા પછી પેન્ડોગી  એ ઓચીંતો જ માર્ગ બદલ્યો. સરહદ ભણી દોટ મૂકી અને 20 કિ.મી.નું નોન સ્ટોપ અંતર કરીને આખરે ભારતીય ખુશકિ દળ સર્વિસ  કોરના કમાન્ડીગ ઓફિસરને 'રિપોર્ટ' કર્યું.
બે અઠવાડિયા સુધી શત્રુ છાવણીમાં બંદીવાન khachar આપમેળે પાછું આવે અને વળી યોગ્ય સરનામે પહોંચે તે માનો યા ના માનો જેવી ઘટના હતી.
આ પ્રસંગ ટાંકીને ઘણા સંદર્ભો એમ જણાવે છે કે પેડોગી ને તેની વતન વાપસી તેમજ વતનપરસ્તી બદલ લશ્કરે 'vir chakra 'એનાયત કર્યો હતો. પરંતુ હકીકતે  એવો કોઈ ચક્ર પેડોગી ને મળ્યો નહોતો. હા એટલું ખરું કે લશ્કરમાં સાડા ત્રણ દાયકા કરતાં વધુ સમય સેવા આપવા બદલ પેંડોગિને ભારતીય સર્વિસ  કોર તરફથી અભૂતપૂર્વ સન્માન મળ્યા હતા. એક તો જાણે તેની hoof number 15328 તરીકેની ઓળખાણ નાબૂદ કરી તેને  "પેન્ડોગી" નામ આપવામાં આવ્યું.
સિક્કિમના પેંડોગ ગામે તેનું પહેલું પોસ્ટીંગ હતું એટલે નામકરણમાં તેનો આધાર લેવાયો બીજું તેની પીઠે શેરેમોનિયલ રગ કહેવાતો makhmali કામળો પહેરાવવામાં આવ્યો ત્રીજુ દિલ્હી માં આવેલી આર્મી સર્વિસ કોર છાવણીના ભોજનાલય નું પેંડોગી તરીકે નામકરણ કરી દેવાયું.
ભારતની જ નહીં ,વિશ્વની પણ લશ્કરી તવારીખમાં કોઈ khacharખચ્ચરને  આટઆટલા માનપાન મળ્યા હોય તેવો એ પહેલો દાખલો હતો.
કારણ કે ભારત સહિત ઘણા દેશો હવે ચોપગા  ખચ્ચર કાયમી ધોરણે રિટાયર કરી તેમના સ્થાને રોબોટિક  ખચ્ચરોને  તૈનાત કરવા માગે છે. દરમિયાન આ વાંચી રહ્યા છો ત્યારે હિમાલયના દુર્ગમ પહાડોમાં સેંકડો મહેનતકશ  ખચ્ચરો ભારતીય સેનાની સપ્લાય લાઈન તરીકે ફરજ બજાવી રહ્યા છે. પ્રસ્તુત શાબ્દિક સલામી બેકગ્રાઉન્ડમાં રહીને સેવા કરનાર મુક  ફૌજીયોને નામ!
આધાર----- ગુજરાત સમાચાર રવિપૂર્ત ૫/૬/૨૦૨૨

No comments:

Post a Comment