Sunday 5 June 2022

પરફેક્ટ હેલ્મેટ પસંદ કરો તો પહેર્યા પછી કોઈ અગવડ ન પડે!પરફેક્ટ હેલ્મેટ ફુલ ફેસ હેલમેટઆ એડમાં આંખો માથું અને આંખો ચહેરો ઢંકાઈ જાય છે તેથી અકસ્માત વખતે માથું જડબાને દાઢીના હાડકાંને પણ રક્ષણ મળે છે અકસ્માત વખતે 50% ઘટનાઓમાં દાઢીના હાડકાને નુકસાન થાય છે ઉનાળામાં સૂર્યનાં કિરણોથી શિયાળામાં કાતિલ ઠંડા પવનોથી અને ચોમાસામાં વરસાદ અને પવનના સુસવાટાથી પણ બચાવે છે . સ્પોર્ટસ બાઈકિંગઅને હાઈવે પર મુસાફરી કરવા માટે આદર્શ છે.

પરફેક્ટ હેલ્મેટ પસંદ કરો તો પહેર્યા પછી કોઈ અગવડ ન પડે!
પરફેક્ટ હેલ્મેટ ફુલ ફેસ હેલમેટ
આ એડમાં આંખો માથું અને આંખો ચહેરો ઢંકાઈ જાય છે તેથી અકસ્માત વખતે માથું જડબાને દાઢીના હાડકાંને પણ રક્ષણ મળે છે અકસ્માત વખતે 50% ઘટનાઓમાં દાઢીના હાડકાને નુકસાન થાય છે ઉનાળામાં સૂર્યનાં કિરણોથી શિયાળામાં કાતિલ ઠંડા પવનોથી અને ચોમાસામાં વરસાદ અને પવનના સુસવાટાથી પણ બચાવે છે . સ્પોર્ટસ બાઈકિંગઅને હાઈવે પર મુસાફરી કરવા માટે આદર્શ છે.

No comments:

Post a Comment