Wednesday 16 December 2020

edutor app

જાણો, નાના ગામની શાળાના એક ઇનોવેટિવ શિક્ષકે આ લોકડાઉનમાં એમના બાળકોને કઈ રીતે ભણાવ્યા !


શ્રી રામાજી રોટતાર, બનાસકાંઠાના એક નાનકડા ગામ, ટોકરિયાની પ્રાથમિક શાળાના શિક્ષક છે જે એમની શિક્ષણ જગતમાં કંઇક નવું કરવાની વૃત્તિના કારણે ઘણું જાણીતું નામ છે. 
તો જાણો અને સાંભળો આ ઇન્ટરવ્યુમાં એમના અનુભવને એમના જ શબ્દોમાં.    

https://youtu.be/UtU4geKMMe4

No comments:

Post a Comment