Tuesday, 2 February 2021
ઘરે શીખીએ માહે ઓગસ્ટ ધોરણ 1ની મૂલ્યાંકન શીટ
https://drive.google.com/file/d/1qnV9HKgWpQfjft6K4_rlP9UKKkdvOt39/view?usp=drivesdk
ધોરણ.1 નું મૂલ્યાંકન શીટ માહે જુલાઈ
https://drive.google.com/file/d/1qgiYdqcm8YuktyQbyYA1_mGhO4DIy41_/view?usp=drivesdk
જાપાનીઓ ૭૦૦ વર્ષથી ઝાડ કાપ્યા વિના લાકડાનું ઉત્પાદન કરે છે. ૧૪ મી સદીમાં, જાપાનમાં અસાધારણ ડૈસુગી તકનીકનો જન્મ થયો. ડૈસુગી પદ્ધતિ વડે આ વૃક્ષો ભાવિ પેઢી માટે વાવેતર કરવામાં આવે છે પણ સંપૂર્ણ રીતે કાપવામાં નહીં આવે. તેમને એવી રીતે કાપવામાં આવે છે કે તે વિશાળ બોંસાઈના ઝાડ મા પરિણમે. દેવદાર પર આ તકનીકનો ઉપયોગ કરીને, જે લાકડું મેળવી શકાય છે તે સીધું રહે છે, સીધું અને ગાંઠ વિના નું લાકડું બાંધકામ માટે યોગ્ય છે. આ કલા થી થયેલ કાપણી ઝાડને ક્યારેય કાપ્યા વિના વધવા અને અંકુરિત થવા દે છે અને ઉપયોગી લાકડું પણ સાથે સાથે મળતું રહે છે.આ છે એક અસાધારણ તકનીક.
Monday, 1 February 2021
રમકડાં મેળાનું ડોકયુમેન્ટ 2020/21
https://drive.google.com/file/d/1qAROnJFd4z3n67XkGgV8AobT9NAVU8tR/view?usp=drivesdk
રમકડાં મેળાની પી .ડી .એફ .બુક
https://drive.google.com/file/d/1qOZLuwy0y7LsYJmv7WYA_bfQ1tP0mkC-/view?usp=drivesdk
Subscribe to:
Posts (Atom)