Friday 9 April 2021

મહાન મહિલા મુકકાબાજ ---મેરી કોમ

મેરી કોમ ઓલમ્પિક વિજેતા ભારતીય મહિલા મુકકાબાજ છે.તેમનું પુરુ નામ મૈગતે ચંગ્નેઈઝેગ મેરી કોમ છે. મેરી કોમનો જન્મ ૧/3/1983 ના રોજ ભારત ના ઉત્તર પૂર્વી રાજય મણિપુર ના ચુરચાનપુર જિલ્લાના કોગાશેઈ ગામમાં એક ગરીબ ખેડૂત કુટુંબ માં થયો હતો.

No comments:

Post a Comment