Thursday 20 September 2018

મોબાઇલ મંચ પ્રમાણપત્ર (15/9/2018)

આજ રોજ આઈ. આઈ .એમ .અમદાવાદ દ્વારા મોબાઇલ મંચ માં ભાગીદારી બદલ પ્રમાણપત્ર મળ્યું .આભાર તમામ ટીમ ફૉર iim  અને શેરીચંદ સાહેબ , અવિનાશ ભંડારી સાહેબ , મેઘાબેન ગજ્જર , ગુપ્તા સર , ચેતન સર , સંકેતભાઇ , લાલજીભાઇ , દીપકભાઈ , શૈલી ત્રિવેદી જી , કાંક્ષા શાહ તેમજ અમને પત્રો પહોંચાડનાર સર્વે નો ખૂબ ખૂબ આભાર 👏👋👋

No comments:

Post a Comment