Wednesday 17 January 2018

ગુજરાતને મળી પાણીદાર ભેટ – ઇઝરાયલ દ્વારા વડાપ્રધાન મોદીને ભેટ આપવામાં આવેલ ગલ મોબાઇલ કારને બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે રાખવામાં આવશે – આ ખાસ કાર એક દિવસમાં 20 હજાર લીટર દરિયાઇ પાણીને પીવલાયક બનાવી શકે છે – પાકિસ્તાન સરહદે આવેલા તીર્થધામ નડાબેટ ખાતે આ ગલ મોબાઇલ કારથી જવાનોને પીવાનું સરળતાથી પાણી મળશે.

જાણો

No comments:

Post a Comment