Friday, 23 October 2020

गांधीजी को जानो

🏯કીર્તિમંદિર નો 70મો લોકાર્પણ દિવસ🏠 

🙏 27 may1950 🙏

💐પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનું આ સ્મારક મંદિર છે. 

💐પોરબંદરમાં ગાંધીજી ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ જે ઘરમાં જન્મ્યા હતા તે પુરાના ઘરની આજુબાજુ જ આ કીર્તિમંદિર બનાવાયું છે. 

💐આ મંદિર બાંધવામાં પોરબંદરના મહારાજા શ્રીનટવરસિંહજી અને રાજરત્ન "શ્રીનાનજી કાલિદાસ મહેતાનો" મોટો ફાળો છે. 

💐પુરુષોત્તમ મિસ્ત્રીએ બાંધકામ કર્યુ છે. કીર્તિ મંદિર ૧૯૫૦માં બનીને તૈયાર થયું, અને સરદાર વલ્લભભાઈ પટેલે તે પ્રજા માટે ખુલ્લું મૂક્યું. 

💐મંદિરની ઉંચાઇ ૭૯ ફૂટ છે, જે ગાંધીજીની ૭૯ વર્ષની ઉમરનો નિર્દેશ કરે છે. 

💐ગાંધીજીને બધા ધર્મો પ્રત્યે આદર હતો, કીર્તિ મંદિરના સ્થાપત્યમાં એવા છ ધર્મો – હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, ચર્ચ અને મસ્જીદનું મિશ્રણ દેખાય છે. 

💐મંદિરમાં ગાંધીજી જે જગાએ જન્મેલા તે જગ્યાએ સ્વસ્તિકનું ચિહ્ન દોરેલું છે. 

💐મંદિરમાં સાંજે ૫ વાગે ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ગવાય છે.

करंट अफेर

*🔥 Current Affairs 🔥*

*🔲 તાજેતરમાં ચંદ્ર પરની કૃત્રિમ માટી બનાવવાની પેટન્ટ કઈ ભારતીય અંતરિક્ષ એજન્સી દ્વારા મેળવવામાં આવી છે?*
✓ ISRO

*🔲 તાજેતરમાં RBIએ રેપોરેટ ઘટાડીને કેટલો કર્યો ?*
 ✓ 4.0%

*🔲 તાજેતરમાં ભારતીય મોસમ વિભાગે મોસમ સેવાની જાણકારી માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી ?*
 ✓ UMANGU

*🔲 તાજેતરમાં ક્યા દેશ પ્રશાંત મહાસાગરમાં લેઝર હથિયારોનું પરીક્ષણ કર્યું ?*
 ✓ અમેરિકા

*🔲 COVID-19 ને કારણે લગાયેલી નેશનલ ઈમરજન્સીને સંપૂર્ણ રીતે નાબૂદ કરનાર દેશનું નામ જણાવો ?*
✓ જાપાન

*🔲 વર્ષ 2020 માટેનો યુનેસ્કો ગિલ કૅનો વર્લ્ડ પ્રેસ ફ્રિડમ એવોર્ડ કોને આપવાની જાહેરાત કરવામાં આવી છે ?*
✓  જિનેથ બેડોયા લિમાં

*🔲 તાજેતરમાં કઈ રાજ્યસરકાર દ્વારા સ્થળાંતરિત કામદારોને રોજગાર આપવા માટે સ્થળાંતર આયોગ બનાવવાની જાહેરાત કરી છે ?*
✓ ઉત્તરપ્રદેશ

*🔲 તાજેતરમાં સ્વાથ્ય મંત્રાલયે કોની અધ્યક્ષતામાં ડ્રગ્સ નિયમનકારી પ્રણાલીમાં સુધારા લાવવા માટેની સમિતિની રચના કરી છે ?*
✓ રાજેશ ભૂષણ

26 मे की घटनाओ की सूची

📗આજે (26 may )📘

💮2014 નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા.

💮આંધ્રપ્રદેશ સરકાર દ્વારા રિસ્ટાર્ટ પેકેજ લોન્ચ કર્યું.

💮જલવાયુ પરિવર્તન માટે વિશ્વ બેંકના પ્રેક્ટિસ મેનેજર તરીકે  અભાસ જા તરીકે નિમણૂક કરવામાં આવી.

💮ખેલો ને ઉદ્યોગનો દરજ્જો તરીકે મંજૂરી મિઝોરમ સરકારે આપી.

💮ગ્રામીણ રોજગારી માટે  "શ્રમ સિદ્ધિ અભિયાન"ની શરૂઆત મધ્યપ્રદેશ એ કરી.

💮સ્વાસ્થ્ય મંત્રાલયએ ડ્રગ્સ રેગ્યુલેશન કમિટી
સુધારો કરવા માટે એક કમિટીની રચના કરી અને તે કમિટીના અધ્યક્ષ રાજેશ ભૂષણ છે. 

💮આ વર્ષે સપ્ટેમ્બર મહિનામા હુનર હાટ થશે તેમની થીમ "લોકલ ટુ ગ્લોબલ" હશે. 

💮Agharkar Research Institute (ARI) એ ઘઉંના વૈકલ્પિક જિન "Rht 14" અને
"Rht 18" મેપિંગ કરી. 

💮ઉત્તર પ્રદેશ પર પ્રતિબંધ લગાવ્યો સ્થાનાંતરિત કામદારોને રોજગાર આપવા માટે સ્થળાંતર આયોગની જાહેરાત કરી.

💮WHO એ COVID-19 અને સારવારની  હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા પર પ્રતિબંધ લગાવ્યો.

💮ઓલમ્પિકમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવનાર હોકી ટીમના સભ્ય બલબીર સિંહનું નિધન થયું. 

💮જોમેટો ના સહ-સ્થાપક મોહિત ગુપ્તા બન્યા.