Wednesday, 15 April 2020
Friday, 3 April 2020
Thursday, 2 April 2020
jaruri numbers for gujrat s p
*F͟O͟W͟A͟R͟D͟E͟D͟ A͟S͟ R͟E͟C͟E͟I͟V͟E͟D*
મુખ્ય મંત્રી શ્રી રૂપાણી સાહેબની
સુચનાથી ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર જનતા માટે આપવામાં આવેલા છે
કોઈ પણ ડર વગર તમે કોલ કરી શકો છો તમારી આસપાસ કે ગામ માં કે સિમ માં કોઈ પણ લોક ડાઉન પાલન ના કરે,કોઈ કાળા બજાર કરે,કોઈ મેડિકલ સારવાર ના મળે,કંઈ પણ મુશ્કેલી હોય ત્યારે
"જિલ્લા પોલીસ અધિક્ષક" ને સીધો ફોન કરી શકો ,
તમારે તમારું નામ કહેવું ,કયા પોલીસ સ્ટેશન કે વિસ્તારનો મામલો છે અને ઘટનાની ટૂંકી વિગત કહેવી ,
આપ આ નંબરો પર whats app થી પણ ફરિયાદ કરી શકો છો
DGP. રાજ્યના મુખ્ય પોલીસ વડા
મોબાઈલ નંબર 9978406287
1. અમદાવાદ રૂરલ એસ.પી.
9978406342
2. ખેડા એસ.પી. 9978405072
3. ગાંધીનગર એસ.પી. 9978405070
4. આણંદ એસ.પી. 9978405064
5. સાબરકાંઠા એસ.પી.
9978405081
6. અરવલ્લી ( મોડાસા ) એસ.પી.
9978405978
7. મહેસાણા એસ.પી. 9978405074
8. વડોદરા રૂરલ એસ.પી.
9978406094
9. છોટા ઉદેપુર એસ.પી. 997840 5977
10. ભરૂચ એસ.પી. 9978405066
11. નર્મદા એસ.પી. 9978405076
12. ગોધરા એસ.પી.9978405077
13. મહીસાગર ( લુણાવાડા ) એસ.પી.
9978405980
14. દાહોદ એસ.પી. 9978405068
15. સુરત રૂરલ એસ.પી.
9978405082
16. વલસાડ એસ.પી. 9978405085
17. નવસારી એસ.પી. 9978405075
18. આહવા , ડાંગ એસ.પી.
9978405021
9825373402
19. તાપી , વ્યારા એસ.પી. 9978405488
20. રાજકોટ રૂરલ એસ.પી. 9978405080
21. મોરબી એસ.પી. 9978405975
22. જામનગર એસ.પી. 9978405639
23. દેવ ભૂમિ દ્વારકા એસ.પી.
9978405976
24. સુરેન્દ્રનગર એસ.પી. 9978405083
25. જૂનાગઢ એસ.પી. 9978405250
26. ગીર સોમનાથ ( વેરાવળ ) એસ.પી. 9978405974
9905025169
27. પોરબંદર એસ.પી. 9978405079
9099029615
28. ભાવનગર એસ.પી. 9978405067
29. બોટાદ એસ.પી. 9878405988
30. અમરેલી એસ.પી. 9978405063
31. કચ્છ , ભુજ એસ.પી. 9978405073
32. ગાંધીધામ કચ્છ ( પૂર્વ ) એસ.પી. 9978405690
33. બનાસકાંઠા એસ.પી.9978405056
34. પાટણ એસ.પી. 9978405078
35. બરોડા ( વેસ્ટર્ન રેલવે ) એસ.પી. 9978405047
36. અમદાવાદ વેસ્ટર્ન રેલવે એસ.પી. 9978405659
9825038111
Wednesday, 1 April 2020
ઉપયોગી દવા જૂનાગઢ ના ડૉ ભાવેશ ટાંક .દ્વારા જનહિત માં જારી
*લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનારના સભ્ય લાયન ડો. ભાવેશ ટાંક (શુભમ હોસ્પીટલ) દ્વારા ઉપયોગી માહિતી :-*
Doctor પણ રજા પર હોય, દવાખાના બંધ હોય, તો હેરાન થવું પડે છે.મેડિકલ સ્ટોર પણ નજીકમાં ના હોય, તો આ સમસ્યાના નિરાકરણ માટે આપણી સાથે આવશ્યક અમુક દવા જો લઇ જઈએ કે રાખીએ, તો આપણે હેરાન થવું ના પડે અને તાત્કાલીક રાહત પણ મળી રહે. આ ઉદેશ્યથી અમુક પ્રાથમિક એલોપથી દવાનું આપને માર્ગદર્શન આપું છુ.
તો અમુક સામાન્ય રોગ અને એની દવાની માહિતી હું અહીંયા આપી રહ્યો છું.
◆ *શરદી થઈ હોય તો:*
Tab. Wicoryl -(10)
OR.
Tab. Diomanic DCA -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
◆ *તાવ આવે તો:*
Tab.parcetamol tablet -(10)
OR.
Tab.calpol 500 -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
◆ *ઉલ્ટી થતી હોય તો:*
Tab. Ondem 4mg -(5)
(જરૂર મુજબ લેવી)
◆ *પેટનો દુ:ખાવો થાય તો:*
Tab. Meftal spas -(5)
OR.
Tab.cyclopam-(5)
(જરૂર મુજબ લેવી)
◆ *ગેસ માટે:*
Cap. Omez-D-(10)
(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)
◆ *એસિડિટી થઈ હોય તો :*
Cap. CYRA-D -(10)
(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)
◆ *હાથ, પગ, દાંત, માથાના દુખાવામાં રાહત માટે :*
Tab. Acenac-P -(10)
OR.
Tab.Hifenac-p -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
નોંધઃ આ દવા જોડે એસિડિટીની દવા લેવી જેથી કરી એસિડિટીનો નાશ થાય.
◆ *સ્નાયુનો દુખાવો:*
Tab.Hifenac-MR -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
નોંધઃ આ દવા જોડે એસિડિટીની દવા લેવી જેથી કરી એસિડિટીનો નાશ થાય.
◆ *પગના દુખાવા માટે લગાવવા ની ટ્યુબ:*
Gel volini -(1)
◆ *એલર્જી , ખંજવાળ:*
Tab. L-Dio 1 -(10)
OR.
Tab.Lazine-(10)
(રાત્રે-1, જામી ને)
◆ *શ્વાસ માટે:*
Tab. Derephylin -(5)
(જરૂર મુજબ લેવી)
◆ *ચક્કર માટે:*
Tab. Stemetil 5mg -(5)
(જરૂર મુજબ લેવી)
◆ *ગભરામણ થતી હોય તો:*
Tab. Sorbitol 5mg -(5) ડોકટર ને પૂછી ને લેવી
(જરૂર મુજબ લેવી)
◆ *નાશ લેવાના પોપટા:*
Cap. Carvol plus -(5)
OR.
Cap.Airway-(5)
_(સૂંઘવા માટે)_
👆 _નોંધઃ આ દવા પીવા માટે નથી. શરદીમાં નાક બંધ થઈ ગયું હોય, તો રૂમાલમાં નાખી સૂંઘવા માટે છે._
◆ *સામાન્ય ઝાડા મટાડવા:*
Tab. Lopox -(10)
(જરૂર મુજબ લેવી)
◆ *પાણી જેવા ઝાડા /મરડો મટાડવા માટે :*
(Gestric infection)
Tab. O2 -(10)
OR.
Tab. Ornof -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
◆ *કાકડા, ગાળાનું ઈન્ફેકશન*
(Antibiotic)
Tab. Zathrin 250 -(6)
OR.
Tab.Azee 500 -(3)
(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)
◆ *મોઢું આવી ગયું હોય તો :*
(Mouth ulcer)
Tab. Folib plus -(10)
OR.
Tab.cobadex CZS -(10)
OR.
Tab.Fourtus B-(10)
(બપોરે 1 જમીને)
◆ *વાગ્યા પર લગાવવાની ટયુબ:*
Cream Betadin -(1)
◆ *મુસાફરીમાં ઉલ્ટીની તકલીફ માટે:*
Tab. Avomin -(10)
[ઘણા લોકોને બસની અથવા મુસાફરીની એલર્જી હોય છે. આવા વ્યક્તિને ચક્કર આવે અને પછી ઉલ્ટી થાય. એવું ના થાય એના માટે આ દવા પી ને પછી જ બસમાં બેસવું.】
*ખાસ નોંધ:* ઉપરોક્ત દવા દર્શાવેલ ડોઝ પ્રમાણે જ લેવી. કોઈ એક રોગ માટે જે દવા લખેલી છે, તે દવાના નીચે ઓપ્શનના બ્રાન્ડ નેમ આપ્યા છે. કોઈ એક જ બ્રાન્ડ લેવી.
આ દવા 18 થી 60 ની ઉંમર ની વ્યક્તિ માટે છે. આ દવા કાયમી ના લેવી. કામચલાઉ ઉપયોગ માટે જ છે.
*આપ કોઈ ભયંકર બીમારીથી પીડાતા હોવ, તો આ દવા તમારા ફેમિલી ડૉક્ટરને પૂછીને લેવી.*
આ ઉપરાંત ફર્સ્ટ એઇડ બોક્સ જોડે રાખી શકાય, જેમાં થોડું રૂ, Betadin cream, જાળી વાળી પટ્ટી, ડેટોલ, બેન્ડ એઈડ, વગેરે રાખી શકા
*આ મેસેજ સાચવીને રાખશો. ખુબ જ ઉપયોગી છે. અને આપના દરેક સંપર્ક મા મોકલશોજી*
*લાયન ડો. ભાવેશ ટાંક*
Subscribe to:
Posts (Atom)
