Saturday, 26 June 2021

ગુજરાત માં શ્રેષ્ઠ

ગુજરાતમાં શ્રેષ્ઠ
મોટોજિલ્લો વિસ્તારમાં ---કચ્છ, ક્ષેત્રફળ 45,674 તો.કીમી.
મોટો જિલ્લો વસ્તીમાં---અમદાવાદ
લાંબો પુલ--ગોલ્ડન નર્મદા બ્રિજ ભરૂચ પાસે નર્મદા નદી પર લંબાઈ 14 12 મીટર

મોટો પ્રાણી બાગ---કમલાનેહરૂ ઝૂઓ લોજીકલ પાર્ક, કાંકરિયા અમદાવાદ
મોટો મહેલ--લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા
મોટો મેળો---વૌઠાનો મેળો વૌઠા જીલ્લો અમદાવાદ કાર્તિક મહિનાની પૂર્ણિમા
મોટો વનસ્પતિ ઉધાન---વધઈ જિ.ડાંગ ક્ષેત્રફળ 2.41 તો કીમી.

મોટી ઔદ્યોગિક વસાહત--અંકલેશ્વર જિલ્લો ભરૂચ
મોટી ઔદ્યોગિક સંસ્થાઓ ---રિલાયન્સ ,નિરમા,
 અદાણી
મોટી સરકારી ડેરી--અમુલ ડેરી આણંદ
મોટી નદી ---નર્મદા
લાંબી નદી--નર્મદા, લંબાઈ 13 12 કીલોમીટર
(ગુજરાત માં   (161 કિલોમીટર)
મોટી સિંચાઇ યોજના--સરદાર સરોવર યોજના નવાગામ ખાતે નર્મદા નદી પર
ઊંચો બંધ--સરદાર સરોવર બંધ નર્મદા નદી ઉપર ઊંચાઈ 163 મીટર
મોટી યુનિવર્સિટી---ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ
મોટી હોસ્પિટલ--સિવિલ હોસ્પિટલ ,અમદાવાદ

ખાતર નું મોટું કારખાનું--ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ચાવજ જીલ્લો ભરૂચ

મોટું ખેત ઉત્પાદન બજાર--ઊંઝા જિલ્લો મહેસાણા
મોટું બંદર--કંડલા જીલ્લો કચ્છ
મોટું રેલવે સ્ટેશન--અમદાવાદ
મોટું વિમાન મથક--અમદાવાદ
મોટુ શહેર વસ્તી ની દ્રષ્ટિએ--અમદાવાદ
મોટુ સરોવર કુદરતી--નળ સરોવર, ક્ષેત્રફળ,120.82ચો.કીમી.
મોટું સરોવર કુત્રિમ---સરદાર સરોવર, ક્ષેત્રફળ આશરે 375.33 તો.કીમી
મોટુ સંગ્રહસ્થાન---બરોડા મ્યુઝીયમ એન્ડ પિક્ચર ગેલેરી વડોદરા
મોટું પુસ્તકાલય--સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા
લાંબો દરિયા કિનારો--કચ્છ જિલ્લામાં(406) કીલોમીટર
ઊચુ પર્વત શિખર--ગુરુ ગોરખનાથ(દત્તાત્રેય   ) ગિરનાર, ઊંચાઈ,1116 મીટર
પહોળો પૂલ---ઋષિ દધિચી પુલ, અમદાવાદમાં સાબરમતી નદી પર વાડજ અને દૂધેશ્વર ને જોડતો પુલ, પહોળાઈ 25.69 મીટર લંબાઈ 755 મીટર
સૌથી વધુ મંદિરો નું શહેર--પાલીતાણા જીલ્લો ભાવનગર--863 જૈન મંદિરો
સૌથી મોટી પ્રકાશન સંસ્થા--નવનીત એજ્યુકેશન લિમિટેડ, અમદાવાદ

No comments:

Post a Comment