Sunday, 6 June 2021
કુદરતી અજાયબીઓ ગ્રીસનો માઉન્ટ ઓલિમ્પસ પૃથ્વી પર અનેક પર્વતો આવેલા છે સ્થળ અને આબોહવાના કારણે દરેક પર્વત ઘણી વિશિષ્ટતા ધરાવતા હોય છે મેં એક બીજાથી જુદા પડતા હોય છે ઊંચા પર્વતો એટલે આપણે કલ્પના માં બરફ ના શિખરો આવે પરંતુ ઘણા પર્વતો જંગલોથી ભરચક હોય છે ગ્રીસમા આવેલો વાળી માઉન્ટ ઓલિમ્પસ સૌથી વધુ વનસ્પતિ અને સજીવ સૃષ્ટિ માટે જાણીતો છે સૌથી ઊંચું શિખર 9800 ફૂટ ઉંચું છે. આ પર્વત વરસાદથી કદી પલળતો નથી. આવી દંતકથા છે માઉન્ટ ઓલિમ્પિક પર 1700 જાતના ફૂલ છોડ થાય છે 32 જાણીતા પ્રાણીઓ અને 108 જાતના પક્ષીઓ જોવા મળે છે જે વિશ્વમાં અન્ય સ્થળે ભાગ્યે જ જોવા મળે 22 જાતના સાપ ,દેડકા ,કાચબા અને ગરોળી પણ અહીંની વિશેષતા છે ક્રિષ્ના સૌથી ઊંચો નેશનલ પાર્ક છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment