અફાટ હિંદ મહાસાગર અનેક દેશ અને કરોડો જીવનને જોડે છે
આફ્રિકાના કોઈ પણ દેશ કરતાં સૌથી ઓછી છે. આ દેશ તેના સૌંદર્યથી ઓળખાય છે. અહીં સક્રિય રીતે પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવે છે.
રસપ્રદ વાસ્તવિક્તા
માર્યન ટાપુને સશેલ્સ સરકાર દ્વારા નેશનલ પાર્ક તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે અને દુનિયામાં સૌથી નાના નેશનલ પાર્કમાંથી એક માનવામાં આવે છે.
ઝાંઝીબાર
ઝાંઝીબારનો ઉષ્ણકટિબંધીય ટાપુ આફ્રિકામાં તાન્ઝાનિયાના દરિયાકાંઠા પાસે આવેલો છે. આ ટાપુ હિંદ મહાસાગરમાં વાણિજ્યનો મુખ્ય સ્ત્રોત છે, કારણ કે તે ઈસ્ટ આફ્રિકાને દુનિયાના અન્ય ભાગ સાથે જોડે છે. દુનિયાભરના વેપારીઓ મસાલાઓ અને હાથીદાંત માટે ઝાંઝીબારમાં આવતા હતા.
રસપ્રદ વાસ્તવિક્તા
આ ટાપુ તત્કાલીન ઝાંઝીબારના સુલતાન અને બ્રિટિશ વચ્ચે દુનિયામાં સૌથી ટૂંકા યુદ્ધમાંથી એકનો ઇતિહાસ ધરાવે છે, જે યુદ્ધ ફક્ત ૩૮ મિનિટ
ચાલ્યું હતું.
માલદીવ
માલદીવ આશરે ૧૨,૦૦૦ ટાપુઓનો બનેલો છે અને સંપૂર્ણ કલેક્શન કોરલ આઈલેન્ડ્સનું બનેલું છે, જે દુનિયામાં સૌથી વ્યાપક રીફ સિસ્ટમ્સમાંથી એક છે. વૈશ્વિક સમુદ્રી પર્યાવરણના તે ૧ ટકાથી પણ ઓછું હોવા છતાં ટાપુઓ આસપાસ કોરલ રીફ્સ સર્વ સમુદ્રી જાતિમાંથી ૨૫ ટકાથી વધુને ખાદ્ય પૂરું પાડે છે.
રસપ્રદ વાસ્તવિક્તા માલદીવની અડધોઅડધ વસતી માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. અહીંની એક સૌથી લોકપ્રિય ખારા પાણીની માછલી ટુના ફિશ છે, જે માલદીવના સમુદ્રમાંથી અન્ય દેશો માટે લઈ જવાય છે,
No comments:
Post a Comment