શકિત પેદા કરતા મોટા ભાગના સાધનોને વીજળી કે બાહ્ય શક્તિની જરૂર પડે પરંતુ ગેસ લાઇટર એવું સાધન છે કે જેમાં કોઈ શક્તિ ની જરૂર પડતી નથી. પરંતુ તણખો પેદા થાય છે. ગેસ લાઇટર ની રચના સારી છે. લાંબી નળીમાં સ્પ્રિંગ વડે દબાણ પેદા કરતા ધાતુના બે ટુકડા પરસ્પર અથડાય તેવી રચના હોય બટન દબાવો એટલે ખટાક અવાજ થઈને તણખો પેદા થાય છે. તે તમે જોયું જુના વખતમાં લોઢાના ટુકડા થી અથડાવીને અગ્નિ પેદા જુના વખતના લાઇટરમાં પથ્થર વપરાતો. ગેસ લાઇટરમાં ઊંચા પ્રકારના પિઝો ઇલેક્ટ્રિક ધાતુના ટુકડા હોય છે. આ ધાતુને આઘાત થાય ત્યારે પોઝિટીવ અને નેગેટિવ આયનો છૂટા પડે.. બેટરીની જેમ ઓછો વીજભાર હોય તે તરફ કરંટ વહે. આ ધાતુના એક ચોરસ ટુકડા ઉપર ૫૦૦કિલો વજનનું દબાણ થાય તો ૨૫૦૦ વોલ્ટ જેટલી વીજળી પેદા થઈ શકે આપણા ગેસને પેટાવવા એક જ તણખો જોઈએ એટલે કે હેસ લાઇટર સામાન્ય હળવા દબાણથી કામ કરી છે.
Saturday, 12 August 2023
બેટરી કે પાવર વિના કામ કરતું ગેસલાઇટરશકિત પેદા કરતા મોટા ભાગના સાધનોને વીજળી કે બાહ્ય શક્તિની જરૂર પડે પરંતુ ગેસ લાઇટર એવું સાધન છે કે જેમાં કોઈ શક્તિ ની જરૂર પડતી નથી. પરંતુ તણખો પેદા થાય છે. ગેસ લાઇટર ની રચના સારી છે. લાંબી નળીમાં સ્પ્રિંગ વડે દબાણ પેદા કરતા ધાતુના બે ટુકડા પરસ્પર અથડાય તેવી રચના હોય બટન દબાવો એટલે ખટાક અવાજ થઈને તણખો પેદા થાય છે. તે તમે જોયું જુના વખતમાં લોઢાના ટુકડા થી અથડાવીને અગ્નિ પેદા જુના વખતના લાઇટરમાં પથ્થર વપરાતો. ગેસ લાઇટરમાં ઊંચા પ્રકારના પિઝો ઇલેક્ટ્રિક ધાતુના ટુકડા હોય છે. આ ધાતુને આઘાત થાય ત્યારે પોઝિટીવ અને નેગેટિવ આયનો છૂટા પડે.. બેટરીની જેમ ઓછો વીજભાર હોય તે તરફ કરંટ વહે. આ ધાતુના એક ચોરસ ટુકડા ઉપર ૫૦૦કિલો વજનનું દબાણ થાય તો ૨૫૦૦ વોલ્ટ જેટલી વીજળી પેદા થઈ શકે આપણા ગેસને પેટાવવા એક જ તણખો જોઈએ એટલે કે હેસ લાઇટર સામાન્ય હળવા દબાણથી કામ કરી છે.
બેટરી કે પાવર વિના કામ કરતું ગેસલાઇટર
Labels:
ગુજરાત સમાચાર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment